________________
વર્ષ ૯ અંક ૩૩ તા. ૧૫-૪-૯૭ :
પક્ષી પાછું આવીને તે જ જગ્યાએ બેસી જાય છે. આ જોઈને શિકારી પણ વિસ્મય પામ્યા છે. મરવા માટે કાઈ આવે ? મરવું સારું કે વિશ્વાસઘાત સારા આ જો તમે સમજો તા તમે બહુ ડાહ્યા થઈ જાવ. પછી તેા તમારા જીવનમાંથી ઘણા પાપ ઘટી જાય, દેવ-ગુરુ-ધર્મોને એળખવાની લાયકાત આવે. અત્યારે તમે દેવ-ગુરુ-ધર્મને એળખતા નથી તેથી તમારા જીવનમાં ઘણા પાપ પેસી ગયા છે.
: ૭૧૭
શિકારીને ય આવી રીતે શિકારથી જીવવુ પડે તેનુ દુઃખ છે. તે હવે પક્ષીને મારવાની તૈયારી કરે છે ત્યારે પક્ષી તેને પૂછે છે કે, જો તું મને કહેતા હાય કે, સાચી સલાહ આપીશ તેા તારી સલાહ જોઇએ છે. તું કહે કે, સાચી જ સલાહ આપીશ તા પૂછવુ છે. પક્ષીને પણ જીવવું છે. શિકારી—તારા કરતાં ચહું અધમ છું કે સલાહ પૂછે તેને સાચી સલાહ ન આપું ?'
તમારી પાસે કાઇ પણ સલાહ મોંગે તે સાચી સલાહ આપે? તમારે કાઈના પણ વિશ્વાસાત ન કરવા તેવા નિયમ ખરા ? માણસ અને વિશ્વાસઘાત કરે ? ભણેલગણેલ, સમજી, ડાહ્યો, પેાતાને ધમી, સારા ગણે વિશ્વાસઘાત કરે ?
પક્ષી-તું વિચારી લે, પછી સલાહ માંગીશ. પક્ષીનેય ખખર છે કે, હું જે સલાહ માંગીશ તેથી આના પેટ પર પાટુ મારુ છું. પેટ માટે જે ભાનભૂલા થાય તે હજી ક્ષતવ્ય ગણાય. પણ જેનાં પેટ ભરાય તેમ હેાય અને તે પેટ માટે પાપ કરે તેને કઈ ઉપમા અપાય, ? શિકારી–‘તું મારી પર બિલકુલ વિશ્વાસ કરતા નથી. પ્રાણ જાય તેની ચિંતા નહિ પણ ખેાટી સલાહ નહિ આપું.’ આ તા શિકારી અને પક્ષીની વાત છે. તમે તેા તે બેથી ઊંચા છે. તે તમારા માટે ૫ના થાય કે તમે વિશ્વાસઘાત કરે અને ખાટી સલાહ આપે! !! તમે સારા ન હેા અને સારા દેખાવા સારા કપડાં પહેરતાં હા તા ભયંકર કેટના ઠંગ છે. આ યુગ ઢંગેાના છે, સારા માણસાના નથી. આજના મેટા માણસ પર જે વિશ્વાસ રાખે તે માર્યાં જ જાય.
જીવવાના
શિકારીને ખબર છે કે, મારા બાણુના અવાજથી પક્ષી ઉડવાનું. પણ શિકારી પક્ષીના પગ પરથી જ ખાવુ એવુ' છેડે કે પક્ષી પટકાયા વિના રહે નહિ. પક્ષી શિકારીને કહે કે, ‘મારું તારા માણુના ધાથી બચવુ... હાય તેા કઇ દિશામાં ઊડવું ?’ અથી હોંશિયાર હાય. પણ હાંશિયારી તે ગુનેા નથી પણ હરામખેટરી તે ગુના છે. પેાતાનું 4 બગાડે અને પારકાનું ય બગાડે તેને હાંશિયાર કાણુ કહે ? શિકારી હસીને પક્ષીને કહે કે –‘તું હાંશિયાર છે. પાપથી ડરે તે ય સાચુ· તેમ હાંશિયાર તે ય સાચું.”
( ક્રમશઃ )
KIEROOR