________________
૭૧૬ :
ના
: શ્રી જૈન શાસન [અઠવાડિ6].
પક્ષીઓ પણ શિકારીઓને ઓળખતા હોય છે. શિકારી પક્ષીને કહે, “તું પાછો આવે તેની ખાત્રી શી ?
પક્ષી-“આ જગતમાં જે કંઈ વિશ્વાસઘાત કરનાર જે હોય તે બધાનું પાપ | મારે માથે.”
શિકારી વિચારે કે, જે વિશ્વાસઘાતને પાપ સમજે અને કહે કે જે વિશ્વાસઘાત કરે તે બધાનું પાપ મારા માટે, તે આના પર અવિશ્વાસ કરાય નહિ.
તમને લોકોને કાંઈ સમજાય છે ? વિશ્વાસઘાત પાપ છે? આપણે ત્યાં વિશ્વાસ| ઘાતને જ માટી અનીતિ કહી છે. જે વિશ્વાસઘાત ન કરતો હોય તે અનીતિ કરી શકે છે નહિ. આજે આર્યોમાં અનાર્યપણું આવી ગયું. બીજાને કદાચ ન અટકાવી શકાય. પણ છે - આપણું જાતને બચાવ કરવો હોય તે વિશ્વાસઘાતના પાપથી અટકવાની કેશિશ ૧ ઇ કરવાની. પક્ષીની વાત સાંભળી શિકારી પીગળી ગયો છે. વિશ્વાસઘાતને પાપ સમજે તે છે
જૂઠ બેલે નહિ. આજે અસત્ય મજેથી સારા માણસો દ્વારા બેલાઈ રહ્યું છે. છે ' શિકારીને લેભ કેટલો છે ? કે આજે એક જ જીવથી કામ ચાલશે. આ દેશના J હિંસક છે પણ આવા વિચારવાળા હતા. આજના હિંસકનું તે વર્ણન થાય તેમ નથી. સંસાર ભયંકર છે. તેમાં હિંસાદિ વગર જીવાય તેમ નથી પણ હિંસાદિથી જીવવું પડે તે પણ પાપ છે તેમ હયાથી લાગે તે કામ થાય. પક્ષી જાય છે અને બચ્ચાંને ચાર આપે છે અને કહે છે કે-હું મરવા જાઉં છું. મારે જીવવું છે. જીવવાની કોશિષ કરીશ. પાછો આવું નહિ તો તમારી મેળે જીવવા મહેનત કરજે.” પક્ષીને ગવવું છે ખરું
પણ વિશ્વાસઘાત કરીને, જૂઠ બેલીને નહિ. આર્યદેશના પક્ષમાં પણ આવું અર્થપણું હતું. 5 આજે સંસ્કાર ભૂંસાઈ ગયા. તમને બધાને જીવવાની ઈચ્છા હોય તે ઠીક છે પણ ન કેવી રીતે જીવવું તે નકકી કરવું છે. આપણે બધાને સઢા માટે અનંતકાળ છવાય ત્યાં ઇ જવું છે. આપણે મોક્ષમાં જવું છે તેમ ખબર છે ? આપણે બધા ભગવાન મોક્ષે ગયા ? ન છે તે આપણે ક્યાં જવું છે ? જીવવાની ઈચ્છા જોઈએ. સંસારમાં હાઈએ તે મજેથી- ૨ A ગોઠવીને પાપ કરીને જીવવું તેના કરતાં મરવું સારું. કુટુંબને સુખી કરવ ગમે તેવા છે
પાપ કરવાની તમને છૂટ છે ? કુટુંબને પાળવાનો ધર્મ ખરે પણ અન્યાય, અનીતિ લુંટ છે [ કરીને નહિ. કુટુંબને સમજાવવું જોઈએ કે, જે મળે તેમાં જીવવાનું છે. આ.-તે જોઈએ 1
તે માટે પાપ કરવા નથી. ઘરને માલિક અધિક પાપ કરી નરકે જાય તે કુટુંબને ગમે? ૫ છે તમને તે ઊંધા સંસ્કાર પડયા છે. ગમે તેમ પણ સુખી થવું છે. બીજા મરે તેને વાંધો .
નહિ. આવી અધમતા અને સ્વાર્થતા આવી ગઈ.
-
-
-