SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૭૧૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક) જગતમાં અર્થના અથી ઘણું હોય છે, કામના અર્થી પણ ઘણા હોય છે પણ મેક્ષના અથી તે વિરલ જ હોય છે. જે મેક્ષને આથી તે જ સાચો ધર્મને અથી છે! દુનિયાના સુખને અથી તે તો અજ્ઞાનમાં અજ્ઞાન છે. આ તામતિએ ઘર-બાર છેડી તાપસની દીક્ષા અંગીકાર કરી. તેને કેવો તપ કર્યો છે તે ખબર છે? તેણે સાઈઠ હજાર વર્ષ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠને તપ કર્યો અને પારણામાં રસ ન આવે ? તે માટે એકવીશવાર ધોયેલા ભાત વાપરતે હતો. તે પણ તે ઈશાનેન્દ્ર થયો. શાએ કહ્યું છે કે- જેન ધર્મને પામેલો જીવ જે આટલે તપ કરે તે આટલા તપથી સાત આત્મા મેલે જાય. આના પરથી પણ સમજાય છે કે- જે જીવ પરલેકને માને તે પરલોકને ભૂલી જાય ખરો ? પરલોક બગડે તેવું એક કામ કરે? ભગવાન કહી ગયા છે ! કે- દુનિયાના સુખ માટે ધર્મ ન થાય, માટે તે આ તામયિતાપસના આવા પણ ન તપને અજ્ઞાન તપ કહ્યો. મિથ્યાદષ્ટિ પણ પરલકને માનનારો કેવો હોય તે સમજાયું ? છે પરલોક બગડે તે તેને આ લોક હેય ખરે? તમે બધા આ લેકમાં કેવી રીતે જીવો છે? તમને પરલોકની ચિંતા વધારે છે છે કે આ લેકની ચિંતા વધારે છે? માત્ર આ લેકની જ ચિંતા કરે તે નાસ્તિક છે અને પરલોકની ચિંતા કરે તે આસ્તિક છે ! આ લેક સુધારવા માટે પરલોક બગાડાય ખરો ? તમે પરલોકમાં ક્યાં જવાના છો ? પરલોક સારો થાય તે માટે શું કરવું જોઈએ ? ધન ગમે તેના કરતાં દાન વધારે ગમવું જોઈએ. આપણે રેજ સમિતિની વાત કરીએ છીએ તે સમકિતીને ન ગમે ? ઘર ગમે? સંસારના ભાગ ગમે ? કર્મયોગે ભેગા કરવા પડે તે કરે પણ ગમે નહિ. તમે કહો કે- આ સંસાર નથી ગમત, ઘર–પેઢી, પૈસા–ટકાદિ પણ નથી ગમતા, આવું લાગે તે સમકિત પામે. એકવાર પણ સમક્તિ સ્પર્શી જાય તે ય કામ થઈ જાય. પ્રહારી જેવો પાપી સમજ્યા પછી કે થઈ ગયે ! તેની વાત આપણે કરી આવ્યા છીએ. નિમિત્ત આપી ને પાપને ભય લાગ્યા પછી તેને શું કર્યું ? નવકારશી છે પણ નહિ કરનારા એવા તેને કે તપ કર્યો ? છ મહિનામાં તે કેવળજ્ઞાન પામી કામ ? સાધી ગયો. એકવાર પણ સમક્તિને સ્પર્શ થઈ જાય તે તે જીવ આવ ધર્મામા થઈ જાય. જેને આ સંસાર ન ગમે એટલે આ સંસારનું સુખ ન ગમે, સુખ છોડવાનું જ | મન હાય, સુખની સાથે રહેવું પડે તે ન છૂટકે રહે, દુઃખ મઝેથી ભગવે તે છે તે જ સમકિત પામેલા છે કાં સમકિત પામવાના છે અને થોડાકાળમાં મોક્ષે જવાના ? છે. તે માટે શું કરવું તે હવે પછી
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy