________________
વર્ષ ૯ અંક ૪ તા. ૩-૯-૯૬ :
ત્રણે ભુવનમાં શિશમણિરત્ન સમાન આત્માની વર્તમાન દખદ અવસ્થાનું વર્ણન કરે છે કેનાણુઓ વિ જડો વિવ, પહુ વિચારવ જસ્થ જાઓ સિ; ભવદુગૂમિ કિ તત્થ, વસસિ સાહીણ સિવ નાયરે ૩રા
હે આત્મન ! તું અનંત જ્ઞાનમય આદિ ગુણલક્ષ્મીવાળા હોવા છતાં જડ જે કેમ બની ગયા છે? ત્રણે લોકને સ્વામી હોવા છતાં ચાર જે કેમ. બન્યું છે? વાધીન એવું શિવનગર હોવા છતાં પણ દુઃખે કરીને પ્રવેશ કરી શકાય એવા ભવરૂપી દુર્ગ–કિલ્લામાં કેમ વસી રહ્યો છે?
- મેહની ગાઢનિદ્રાના મેને ઉડાવવા જરા વધારે કડક શબ્દોમાં ઉપાલંભ આપી, આત્માને શાનક ચઢાવે છે કે, તાસ મૂળ સવરૂપને અને તારી વર્તમાન શોચનીય દશાને વિચાર કર તે તને જ સમજશે કે રાજાઓને પણ રાજ-રાજાધિરાજ-એ હું દાસને પણ દાસ જે કેમ બની ગયું છું ? સાચી વતંત્રતા-વાધીનતાને સવામી એ હું સાવ જ પરતંત્ર અને પરાધીન કેમ બની ગયો છું? રા ,
હવેના ત્રણ કે માં ભવદુગરનું સ્વરૂપ સમજવી , તેને લેવાને ઉપાય પણ બતાવે છે-- ' '
જલ્થ કસાયા શેરા, મહાવયા સાવયા સયા ઘેરા; રોગા દુદ્દભુજંગા, આસાસરિયા ઘણુતરંગા ૩૩ાા
આ ભવરૂપી દુર્ગમ લિ-પર્વત કે છે તેનું વર્ણન કરતાં કહે છે કે, જ્યાં ચારો જેવા ચા૨ કરોધ-માન-માયા-લોભ રૂપી કષા છે. મહાભયંકર હિંસક પ્રાણીઓ જેવી સદાય આપત્તિઓ વસે છે. જયાં દુષ્ટ સર્પો જેવા રોગે છે અને ઘણા તરંગોમેજવાળી નદી જેવી આશા છે. ૩૩
ચિંતાડવી સકકા, બહુલતમાં સુંદરી દરી દિધ્રા
ખાણું ગઈ અણેના, સિહરાઇ અદ્રમયજોયા ૩૪
જયાં કાણ સહિત અટવી જેવી ચિંતા છે, ગાઢ અંધકારવાળી ગુફા જેવી છે (માયાસુંદરી સમાન ગુફા દેખાય છે). અનેક ખીણ હેય એવી ચાર ગતિઓ છે અને જેના આઠ ભેદ છે તેવા મદના આઠ શિખરે છે. ૩૪
(ક્રમશઃ)
૩
.
'