________________
.
! શ્રી જન શાસન (અઠવાડિક)
સંસ્થાના વિચય અર્થાત ભગવાન શ્રી જિનેશ્વર ની તારક આજ્ઞાને વિચાર કર. આરાધેલી આજ્ઞા અને વિરાધેલી આજ્ઞાના શું શું ફળ ભોગવવા પડે છે તેને વિચાર કર, કર્મના કટુ વિપાકને વિચાર કર, ચૌદ રાજલોકના સ્વરૂપને વિચાર કરે, ઉર્વલોકનો, અધકને, તિરછલકને, તેમાં રહેલા પદાર્થોને વિચાર કરો. એક પણ પ્રદેશ એ નથી જ્યાં આપણા આત્માએ અનંતીવાર જન્મ-મરણ કર્યા ન હોય !
' આ અનંતજ્ઞાનાદિમય એ પણ મારો આત્મા કે દરિદ્ધી અને ઘર ઘર ભટકતે થયો છે તે શાથી? કઈ રીતના મારું આવું સ્વરૂપે પ્રગટ થાય-આવી બધી વિચારણા કરવાથી આત્માને પિતાને જ પિતાની વિભાવ-વિપાશાનું ભાન થશે અને હવભાવ-વરૂપદશાને પેદા કરવાનું, તે માટે પુરુષાર્થ કરવાનું મન થશે. જેમ ન્યાયી શા દુષ્ટને કંડ-શિક્ષા અને શિષ્ટોનું રક્ષણ કરી પિતાની પ્રબનું પિતાની જેમ પાલન કરે છે. તેમ આત્મરાજાએ પણ પોતાના આત્મામાં દુર્ગ પેસી ન જાય, મલીનભાવ સ્પશી ન જાય અને પ્રાપ્ત ગુણે ચાલ્યા ન જાય માટે સતત સાવવ-સાવચેતજાગૃત રહેવાનું છે. ૧૩ના
આત્મા ને જાગૃત થયે હય, સાચી સમજ આવી હોય તે દુનિયામાં કોઈની પણ તાકાત નથી કે તેને ગુણેથી-માાંથી ભ્રષ્ટ કરે તે વાત બતાવે છે–
કે વ મણે જુવરાયા, કે વા વાયાઈ રજજપહભેસે; જહુ જગિઓસિ સંપઇ, પરમેસર ! પવિસ ચેઅને [અનં] ૩૧
, હે આત્મન ! જે તું હમણાં જાગૃત થયેલ છે, તે તું-તારા ચેતનામાં પોતે જ પરમેશ્વર છે. તે પછી મન રૂપી યુવરાજની અને ઇન્દ્રિય રૂપી ચેર રાજાઓની શી માલ છે કે તેને રાજયથી ભ્રષ્ટ કરે?
જે શ્રી વિતરાગ દેવના દર્શન-પૂજન, સેવા-ભક્તિ હું કરું છું, તે ભગવાનનું જેવું સ્ફટિક સમાન નિર્મલ સુવિશુધ્ધ સ્વરૂપ છે તેવું જ મારૂં છે, મારે પણ મારું તેવું જ નિરંજન-નિરાકાર-સચિદાનંદમય સ્વરૂ, પ્રગટ કરવું જ છે-આ જે અફર નિર્ણય થાય અને તેને રેગ્ય પ્રવૃત્તિ કરાય તે દુનિયામાં કોઈ એ માડી જાયે જન્મે નથી કે જે આપણને માર્ગથી ભ્રષ્ટ કરી શકે. માનસિક નિર્ણય મકકમ બન્યા પછી ઈબ્રાદિ દેવની પણ તાકાત નથી કે સન્માગથી ટ્યુત કરી શકે. તે પછી પિતાનું જ મન અને પિતાની ઈન્દ્રિય પણ સીધી દર થઈ જાય, તેમનું પણ કાંઈ જ ચાલે નહિ. મન પણ તે આત્માને સ્વાધીન થઈ જાય અને ઈદ્ધિ પણ કહ્યાગરી બની જાય. તે આત્મા તે બધાને આજ્ઞા મુજબ ઉપયોગ કરી પોતાના પરમ એશ્વર્યને સ્વામી બને.
૩૧