________________
પ્રગટ થઈ ચૂકેલ છે ; શ્વેતાંબર તીર્થ દર્વાન મા. ૨
થોડે મોડે પણ આ બીજો ભાગ પ્રગટ થઈ ચુકેલ છે અને રવાના કરવાનું ચાલુ છે. મુંબઈ અમઢાવાd વિ. શહેરોમાં તથા જ્યાં વધુ ગ્રાહકે છે ત્ય. સીધા પારસલ આવશે. લંડન પણ પોસ્ટથી અને આફ્રિકામાં કટેઈનર દ્વારા મોકલાશે. છૂટા છૂટા સ્થાનમાં પોસ્ટથી મોકલાશે.
-: નવા ગ્રાહક માટે :તીર્થ દર્શન ભા. ૧ રૂા. ૬૫૦ : તીર્થ દશન ભા. ૨ રૂા. ૮૦૦ - મોડું થવા માટે ગ્રાહકે એજન્ટની ક્ષમા માગીએ છીએ.
– નવું સાહસ :
શ્વેતાંબર તીર્થ દર્શનનું કાર્ય ચાલુ થયું અને પ્રચાર શરૂ થયો ત્યારથી હિંદી છે અંગ્રેજી આવૃત્તિ માટે માંગ ચાલુ છે અને તેથી તે કાર્યને પ્રારંભ પણ થઈ ગયો છે. હું
– વેતાંબર તીર્થ દર્શન હિંદી ભા. ૧ – દિવાળી સુધી પ્રગટ કરવાની ધારણા છે તથા તેની અંગ્રેજી આવૃત્તિ ત્યાર બાઢ 8 છે ૬ માસમાં પ્રગટ થવા સંભવ છે. હિંદી અને અંગ્રેજી આવૃત્તિ માટે અગાઉથી ગ્રાહક છે ૧ થવા માટેની યોજના નકી થયે જાહેર થશે.
– શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા – C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ,
1 જામનગર (સૌરાષ્ટ્ર) નવા ગ્રાહકોને બને ભાગ ૧૦% ટકા કાપીને રૂા. ૧૩૦૫ માં મળશે સ્ટેજ અલગ થશે.
છે