________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી./એન.૮૪ હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦9 પૂજય શ્રી કહેતા હતા કે
-શ્રી ગુણી છે
# સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજગી છે
00000 soooooo .
૦ ફરજ છે જેના બાપ–ધણી, કાકા-મામા બન્યા તે બધાને સદગતિમાં મોકલવાની છે છે. મારે ઘેર જમેલો, મારા પરિચયમાં આવેલું દુર્ગતિમાં ન જાય તેવું વિચાર ન કરે તે ફરજ સમજે છે? તમે તે છોકરાઓને ઝેર પાઈને દુર્ગતિમાં મોકલ- ૪
નારા છે? “દીકરો ભણશે નહિ ખાશે શું'- આ ઝેર કહેવાય કે અમૃત કહેવાય? ૦ જેને ખરેખર સંસાર જ ગમે છે, સંસારની પ્રવૃત્તિ ગમે છે, તે જ કરવ. યોગ્ય છે
માને તેને ભગવાનની વાત હવામાં પેસે જ નહિ. જેને થાય કે આ તે કમને હુકમ. તેથી અનંતા પુદગલ પરાવર્ત ભટકે, હવે નથી ભટકવું-તે, તેને જ આ
ભગવાનની વાત ગમે, હૈયામાં પેસે. ૦ જે પિતાની બધી શકિત સંસારમાં ખર્ચે તેવા સારા માણસો અહી આવી જાય
તે પણ તમારે સાધુ જ થવું ન હતું ને? તમારે ય સાધુ થવું નથી અને તમારા ઘરના સાધુ થાય તેવી ઈચ્છા પણ નથી અમે પૂર અને અમે લીધેલ સાધુપણું છે પૂજ્ય નહિ. અમે સાધુપણાને લઈ પૂજ્ય બન્યા, તમારે સાધુપણાની જરૂર નથી તે 9
અમને માને તો શા માટે? ૦ તમને બધાને ધનને બઢલે દાન ને લેભ થઈ જાય તે સૌનેયા વરસે તેવું છે. તે
સાતે સાત ક્ષેત્ર તરતા થઈ જાય. પછી કોઈની દેન નથી કે જૈન સંઘની સામે તે
જોઈ શકે ! જેન સંઘની વિરૂદ્ધ કામ મેટા સત્તાધીશે પણ ન કરી શકે ! d ૦ આત્માની દયા આવી એટલે માણસ સુધર્યો આત્માની દયા ગઈ એટલે તે સારી ?
વાત પણ ખરાબ વાતની પુષ્ટિ માટે કરે. તેની સારી વાત પણ બીજાને ખરાબ છે છે કરવા માટે. 0 , જેના પર કરૂણા આવે તેને સુધારવા માટે જે જે કરવું પડે તે બદ કરાય. તે છે તે છતાં પણ ન જ સુધરે તે ઉપેક્ષા. પણ પોતાની જાત માટે તે ઉપેક્ષા છે
જcook ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રધાન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તી, મુદ્રા, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું