SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ છે ( ટાઈટલ ૨ નું ચાલુ ) : શ્રી જૈન શાસન [અઠવાડિક] | | | | | | | કર્તવ્ય ગુમાવ્યું વક્તવ્ય મેળવ્યું. વિશ્વાસ ગુમાવ્યું તર્ક મેળવ્યો. | મંઢિર-ઉપાશ્રય ગુમાવ્યા ટી. વી. વિડીયો મેળવ્યા. અધ્યયન ગુમાવ્યું અખબાર મેળવ્યું. ધર્મ ગુમાવ્યો ધન મેળવ્યું દિલ ગુમાવ્યું દિમાગ મેળવ્યું. હોંશ ગુમાવ્યો જોશ મેળવ્યો. ભકિત ગુમાવી યુકિત મેળવી. પ્રામાણિકતા ગુમાવી – અભિમાન મેળવ્યું. – વ્યાખ્યાઓ – રચના : જેની શોધ કરાય તે. ઈર્ષ્યા : બીજાની ઉન્નતિ ન સહેવી તે. સંયમ : કામના, લાલસ, વિષયાસકિતના હૈયાપૂર્વક ત્યાગ કરવો તે... દાન : અસહાય, દીન-દુઃખી, નબળા, અનુકંપનીયને સહાય રૂપ થવું તે. ક્રોધ : આત્માને મોટામાં મોટો શત્રુ. લેભ : મોટામાં મોટું છૂપું પાપ સઘળા ય પાપનો બાપ. માયા અવિશ્વાસની મૈત્રી. ક્ષમા : વૈરીને પણ વશ કરનાર, ઊંચામાં ઊંચી દયા. પ્રેમ : અહંડર માત્રનો ત્યાગ કરી પ્રભુ ભકિતમાં લીન થવું તે. કેના હૈયામાં શું હોય? મા ના હૈયામાં – મમતા, વાત્સલ્ય. સજજનના હૈયામાં – નમ્રતા પિતાના , – કર્તવ્ય. વિદ્યાર્થીને , – જિજ્ઞાસા બહેનના , – સ્નેહ. શ્રીમંતના , - અભિમાન. ભાઈના , – પ્રેમ. ગરીબના , - આશા. ગુરૂના ) - જ્ઞાન. મિત્રના , - સહગ.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy