________________
વર્ષ : ૯ અંક : ૩૦ ; તા. ૨૫-૩-૯૭ :
૨. જ પ્રમાણે શ્રી શ્રમણ 'થમાં તેએશ્રીના સ'ચાલક તરીકે પણ સમાવેશ થાય છે. અન તેથી શાસન સંસ્થાના એક સૉંચાલક અંગમાં તેઓશ્રીનુ સ્થાન છે. ૩. તેઓ આજ્ઞાકારી ધ ચક્રવતી તરીકે છે અને ગણધર પ્રભુઓ ટ્ઠિવાન— પ્રધાન-મંત્રી તરીકે છે.
૪. એજ તીર્થંકર પ્રભુ સાધુ શ્રાવક ધર્મમાં દેવ ગુરૂ ધર્મની આરાધનામાં દેવ તરીકે આરાધ્ય છે.
: ૬૬૭
૫. દનાચારમાં શાસન પ્રભાવક તરીકે, શાસનાપાક તરીકે, શાસનના દરેક માર્ચમાં ઢન શુદ્ધિની દ્રષ્ટિથી આગળ રાખવા ચેાગ્ય છે.
૬. શાસન સસ્થાના રાજા તરીકે છે.
૭. બીજી રીતે શ્રી શાસન સંસ્થામાં શ્રી સંઘ દ્વારા સુરક્ષ્ય પણ છે. તેમનું કોઈ બુરુ ચિંતવી ન શકે, તેમનું કોઇ અપમાન ન કરી શકે, તેને માટે શાસન સસ્થા દ્વારા તેના સંચાલક શ્રી સધ સજાગ રહે.
૮. મહાસનાતન તીના પ્રભુ પણ અનુયાયી હૈાય છે.
૯. શ્રી જિન પ્રતિમા
અ. દેવ તરીકે પૂજ્ય,
આ. દેવ તરીકે આરાધ્ય,
ઈ. શ્રી શાસનની મિલ્કત તરીકે શ્રી સંઘને રક્ષ્ય,
ઈ. સાતક્ષેત્રમાંની શ્રી જૈનશાસનની મિલ્કત,
ઉ. લેપ વિગેરેથી રક્ષ્ય એક ધર્મોપકરણ.
ઊ. તત્ત્વજ્ઞાન દૃષ્ટિથી સ્થાપના નિક્ષેપે તી ‘કર દેવ. એ પ્રમાણે દરેકની સાથે અનેક નચેાની અપણુ અના લાગુ હાય છે, જેના ઘણા વિસ્તાર થાય તેમ છે. એજ પ્રમાણે મુનિ, આચાય, શાસ્ત્રો વિગેરે વિષે સમજવાનું છે.
શાસન બંધારણનાં મૂળ તત્ત્વા – શાસન સંસ્થાનુ બંધારણ મૂળ પ્રભુની આજ્ઞા છે. ઉત્સર્ગ, અપવાદ વિગેરે પ્રકારની આજ્ઞા છે. અનુયાયીના મત ઉપર ખયારણના આવાર નથી. અનુયાયીઓના આજ્ઞાનુસાર અભિપ્રાયને સ્થાન છે, પરંતુ અગત મતને સ્થાન નથી. અનુયાયીએ સભ્ય કે સઢસ્ય નથી, અનુયાયી ઉપાસ—શિખ્યા છે. તેથી તેઓના અંગત મતને સ્થાન ન હેાય એ સ્વાભાવિક છે.
(ક્રમશઃ)