________________
*
*
-
-
જ નામ તિર્થેસ્સ કાર છે (ગતાંકથી ચાલુ)
–પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ 1 - - - - - - - - -
એ જ પ્રમાણે સંઘ શબ્દે–ધર્મ શબ્દ વિગેરે પણ શાસ્ત્ર શાસન વિગેરે અર્થમાં ) છે વ૫રાયેલા મળે છે.
એ જ પ્રમાણે પ્રવચન શખ ધર્મ અર્થમાં–સંઘ અર્થમાં-શાસ્ત્ર અર્થમાં–શાસન ૧ અર્થમાં પણ વપરાય છે.
પ્રવચન સંઘ વખાણીયેજી. પ્રવચન શાસ્ત્ર આગમ વિગેરે.
પ્રવચન વત્સલત્વ, પ્રવચન ઉકાહ, પ્રવચનની હિલના, પ્રવચન પ્રભાવના વિગેરે ક શબ્દોમાં શાસન અર્થમાં પ્રવચન શબ્દ છે.
શ્રી ઉપદેશમાળા વિગેરેમાં ઘણે ઠેકાણે પ્રવચન શબ્દ શાસન સંસ્થા અર્થમાં 5 છે વપરાયેલ છે. બીજા પણ ઘણાં પ્રમાણ મળે છે.
શાસનદેવ-દેવી, પ્રવચન દેવી વિગેરેમાં પણ શાસન સંસ્થાના દેવ-દેવી અર્થ માં છે પ્રવચન શબ્દ છે. શ્રુતદેવી કરતાં શાસનદેવી અલગ હોય છે. દીક્ષા વિગેરે વિધિઓમાં છે શ્રુતદેવી અને પ્રવચન શાસનદેવીના કાઉસગ્ય અલગ અલગ આવે છે. જે કે કેઈક ને ને ઠેકાણે મૃતદેવી શાસનદેવી તરીકે ગણાયેલ છે જેમ કે “કલ્લાણ કં” અને “સંસાર કાવા8 નલ સ્તુતિ વિગેરેમાં. છતાં શ્રુતદેવી અને શ્રી સિધ્ધાયિકા વિગેરે શાસન દેવીએ જુદા છે 4 જુલાં છે, શ્રુતદેવીને શાસન દેવી તરીકે ગણાવાયેલ છે, પરંતુ શાસનદેવીએને શ્રુતદેવીએ
તરીકે ગણેલ નથી. ' તીર્થકર, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય, ગણધર, પ્રવચન, શ્રત પ્રવચન, શ્રુત 8 પ્રવચન વિગેરે જ્યાં સૂચવાયેલાં છે, તેવા શાવામાં પ્રવચન શબ્દ શાસન અર્થમાં છે.
શાસન--અનુશાસન એ શબ્દો પણ બંધારણીય વ્યવસ્થા અર્થમાં વપરાય એ તે સ્પષ્ટ છે.
શાસન વ્યવસ્થાતંત્ર છે. રાજ્ય શાસન એટલે રાજ્ય વ્યવસ્થા તંત્ર, ધર્મશાસન ! છે એટલે ધર્મવ્યવસ્થા તંત્ર, અને વ્યવસ્થા તંત્ર, બંધારણ વિના તે સંભવે નહિ.
જુદા જુદા નામે જુઠા જુઠા ઘર્મો જગતમાં પ્રસિદ્ધ છે. તે શબ્દના પણ મુખ્ય અર્થ તે ધર્મસંસ્થાઓ, ધર્મશાસન, ધર્મ તે એવા છે. એ ઉપરથી અન્ય તિર્થિક છે સ્વતિર્થિક વિગે શબ્દો પણ પ્રચલિત છે.