________________
શ્રી જૈન શાસન (અઠવાડીક) ૫
ગ્રહણ સમયે જિનાલયો બંધ રાખનારા જિનભક્તિમાં અંતરાય કરવાનું પાપ છે બાંધે છે. માટે તેવી પ્રવૃત્તિ પાપભીરુ આત્માઓએ કયારેય કરવી જોઈએ નહિ. ગ્રહણ સમયે અસ્વાધ્યાય હોવાથી શાસ્ત્રકારોએ તેવા વિશિષ્ટ કૃતેને સ્વાધ્યાય કરવાની ના કહી છે તેથી તે સમયે સ્વાધ્યાય ન કરવાથી જ્ઞાનાંતરાયકર્મ બંધાતું નથી ઉપરથી જ શાસ્ત્રાજ્ઞાના પાલનનું પુણ્ય બંધાય છે. એ જ રીતે શાસ્ત્રમાં કયાંય ગ્રહણ સમયે જિનાલયો + બંધ રાખવાનું કે જિનપૂજા ન કરવાનું ફરમાવ્યું નથી. માટે તે સમયે જિનાલય બંધ { રાખવાથી કે જિનપૂજા ન કરવાથી સ્પષ્ટ રૂપે જિનભકિતમાં અંતરાય કરવાનું પાપ 4 બંધાય. ગ્રહણ સમયે શાસ્ત્રીય નિષેધ ન હોવાથી જિનપૂજા કરવામાં કે જિનાલયો છે ખુલ્લા રાખવામાં કઈ પાપ બંધાતું નથી.
શાસ્ત્રાજ્ઞાની જેમ જ ગ્રહણમાં જિનાલયો બંધ રાખવાની કેઈ સુવિહિત પરંપરા છે 5 પણ નથી તેથી શાસ્ત્ર કે પરંપરાના નામે તેવી ખોટી પ્રવૃત્તિ ચલાવવી અયોગ્ય છે.
[ તા. ૨૦–૨–૯૭ ]
2. પૂ. આ. શ્રી વિ. લબ્ધિ સ. મ. * લબ્ધિ-પુષ્પ–ગુચ્છ જ રેકઃ પૂ. મુ. શ્રી નેમવિજયજી મ.
5 આજે દુનિયામાં શાંતિ સ્થાપવાની વાત તો ઘણી ચાલે છે, છતાં દુનિયામાં અશાંતિ ને વચ્ચે જ જાય છે. કારણ કે, ભોગસુખની લાલસા દિનપ્રતિદિન વધતી જાય છે, મર્યાદા
મૂકીને વધતી જાય છે. ભોગસુખની લાલસા ઉપર નિયંત્રણ મૂક્યા વિના કઈ શાંતિને છે જોગવી શકતો જ નથી. દુનિયામાં શાંતિને પ્રસાર કરવું હોય, તે ભોગસુખમાં જ છે { સાચું સુખ માની રહેલા જગતને, આત્મસુખની સાધના તરફ વાળવું જોઈએ. જ્યારે 8 આજે તે આત્મસુખ તરફ આકર્ષાનારા સાધન તરફ પણ દ્વેષભાવ કેળવાઈ રહે છે. જે સુદેવ સુગુરૂ અને સુધર્મ તરફ બહુમાન વધે એવું કરવાને બદલે, દુનિયાના છ સુદેવ, ૬ સુગુરૂ અને સુધર્મને વીસરી જાય, એવા પ્રકારને પ્રચાર ચાલી રહ્યો છે. આ આર્ય ઠેશમાં છે આત્મસુખ તરફ લક્ષ્ય દોરનારૂં જે વાતાવરણ હતું, તે વાતાવરણને ઘણે અંશે બઢતી નાંખવામાં આવ્યું છે. આર્ય સંસ્કૃતિ, કે જે ભેગસુખની લાલસા ઉપર કાબુ મેળવીને સહન કરવાનું શીખવતી હતી, તે આર્ય સંસ્કૃતિના મૂળ ઉપર જ, આજે તે ભયંકર કેટિના કુઠારાઘાત થઈ રહ્યાં છે. ?