________________
૬૪૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
જ પાર ન રહ્યો. કુંતીને ખેદ-વિષાદ તેના મુખ તથા હાલવા-ચાલવામાં વર્તાવા લાગ્યો. આથી માતા સુભદ્રાએ ધાવમાતાને પૂછયું. કુંતીને શું થયું છે??
ધાવમાતાએ પાંડુરાજાના પ્રતિબંધથી માંડીને પુત્રત્યાગ સુધીને વૃત્તાંત ૧ કહી દેતાં સુભદ્રાએ રાજાને બધી વાત કરતાં હવે રાજપુત્રી કુંતીને પાંડુરાજા સાથે પરણાવવાનો નિર્ણય કર્યો.
આખરે બંનેના લગ્ન લેવાયા. પાંડુરાજા કુંતીની જેમ મદ્રરાજ શલ્યની પુત્રી માદ્રીને પણ પરણ્યા. વિદૂરના લગ્ન દેવકરાળની કુમુદરતી પુત્રી સાથે થયા.
( ક્રમ )
, પૂ. આ. શ્રી વિ. લબ્ધિ સ. મ. ૧ 4 % લબ્ધિ -પુષ્પ–ગુચ્છ % પ્રેષક : પૂ. મુ. શ્રી નેમવિજયજી મ
જેને જ્ઞાનની અને ધર્મની દરકાર હોય, તેને વિધિ પ્રત્યે બહુમાન છે. ન હોય એમ બને જ નહિ. દરેક દરેક શ્રમની સફળતા તેના વિધિની અપેક્ષા છે રાખે છે. રાઈ પણ બાઇએ વિધિ મુજબ કરે છે. માટે જ તમારે ખાવા છે. લાયક બને છે. બજારમાં સરાફીમાં તમે વિધિ મુજબ વર્તે છે ત્યાં સુધી તમારી ઓટ જળવાઈ રહે છે.
આમ છતાં પણ આજે શ્રી જિનાલમાં અને અન્ય ધમ સ્થાનમાં ! 1 પણ વિધિ પ્રત્યે બહુ બહુ બેદરકારી આવતી જાય છે. રોજ ધર્મક્રિયા છે 4 કરનારાઓમાં પણ વિધિ પ્રત્યેની બેદરકારી બહુ દેખાય છે. ધર્મસ્થાનોમાં ૧ ૨ ધર્મ બુદ્ધિથી આવનારાઓ પણ ધર્મસ્થાનમાં કેમ વર્તાય એ વિધિને જાણ વાની ઉપેક્ષા ઘણા અંશે સેવે છે. જ્ઞાન મેળવવાના અર્થોએ પણ વિધિ મુજબ 1 જ્ઞાનાજ ન કરવું જોઈએએ વાતને લગભગ ભૂલી ગયા જેવું છે. વિધિને છે [ સેવવાનો પ્રયત્ન કરવા છતાંય પણ અવિધિ આચરાઈ જાય તે એ સન્તવ્ય
છે, પણ વિધ પ્રત્યે બહુમાન ન જ હોય તે તે ચાલી શકે નહિ.