________________
૬૪૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
મેળાપ પછીના વિરહમાં ગુરનારા તે ઘણું હોય છે. અહીં તે મેળાપ છે વગર વિરહમાં સંતપ્ત થનારા કુંવારા યુવા હૈયા છે કુંતીદેવીના વિરહમાં બેચેન બનીને એકવાર પાંડુરાજા ઉપવનમાં ફરી રહ્યા હતા. ત્યાં જ એક ખદિરના વૃક્ષ સાથે કઈ જ આધાર વગર લોઢાના મોટા મોટા ખેલાએથી જીવતાને જીવતા જડી દેવાયેલા એક વેદનાથી કણસી રહેલા, પીડાથી તરફડતા મોતની નજીક જાણે પહોંચી ગયેલા એક પુરૂષને પાંડુરાજાએ જે જોતાં જ છે દયાથી પ્રેરાઈને તરત જ પિતાની શક્તિથી લોઢાના ખીલા ખેચી કાઢીને તે છે
પુરૂષને વૃક્ષથી મુક્ત કર્યો. પણ મુક્ત થયેલે તે માણસ લેહી વહી જવાના છે તે કારણે મૂચ્છ ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યા. પાંડુરાજાએ ચંદનના તથા છે કે શીતલ જળના સિંચનથી તે પુરૂષની મૂચ્છ દૂર કરી પછી વિગતો પૂછતાં છે તે “વિશાલાક્ષ' નામના વિદ્યાધરે પોતાના દુશ્મન દ્વારા છળકપટથી પિતાની થયેલી આ હાલતનું કથન પૂરૂ કરતા કહ્યું કે તે મને પ્રાણુ આપ્યા છે. હું છે ૧ તારૂ શું ઇચ્છિત કરું? 5. પાંડુરાજે પોતાની વિતક કહી સંભળાવી. તેથી વિશાલાક્ષે એક મુદ્રિકા છે ૧ વીકી પાંડુરાજાને આપતા કહ્યું કે-આ વીટીના પ્રભાવે તું જે ઇચ્છા કરીશ. 8 5 તે ફળી જશે. આમ કહી વિદ્યાધર ચાલ્યો ગયો.
આ તરફ ઉપવનમાં સખીઓ સાથે ફરવા અને મનને રંજન મળે તે ૨ | ઇરાદે રાજકુમારી કુંતી આવી તે ખરી પણ ચમનમાં બગીચામાં) પણ તેને ચેનનું રામન ન મળ્યું. પાંડુરાજા વગર બાકીની જિંદગીની સફર પૂરી રે કરવી તેને મન અશકય લાગી. જિંદગીની બાકીની સફરના સથવ શા માટે ?
પાંડુ અને કુંતી એકબીજાને ઝંખતા હતા, એકબીજાને મુરતા હતા. સંસા. ઇ. 4 રની સફરના સાથીદારના સથવારાની મૃત્યુ પામી ગયેલી આશાઓને હવે
તો અગ્નિસંસ્કાર કરવાનો જ બાકી હતે. કબરમાં પોઢી ગયેલી સંસારના સથવારાની તમન્ના ઉપર હવે કફન ઓઢવાનું બાકી છું.
આ જનમના અંતિમ શ્વાસ સુધી પણ પાંડુરાજાને સાક્ષાત્ મેળાપ જે થવાને કઈ જ ભરોસો ન લાગતા આખરે વેદનાથી વલોવાઈ ગયેલી રાજપુત્રી ! 8 કુંતીએ પોતાની પાસેથી સખીઓ દૂર થતાં, લાગ જોઈએ એક દૃક્ષ સાથે જ વસ્ત્રથી ગળે ફાંસે ખાવાની તૈયારી કરી લીધી.
અંતિમ આરઝુ ગુજારતા રાજકુમારી કુંતી બેલી કે હે વનદેવતાઓ !