________________
, , 9-અ અ-જાવ નાણ
જિનપૂજામાં છે
છે આવશ્યકશુદ્ધિ-૨ છે. 8 ૨ adજરાજ0gj@mજયાજીરાજ,
#g: હા હા હા . [, [ભૂમિકા : શ્રી જિનપૂજા તે શ્રાવકનું નિત્યકર્તવ્ય છે. શાસ્ત્રમાં જણાવેલ અમુક છે [ અવસ્થાઓ સિવાય શ્રાવક શ્રી જિનપૂજા " કર્યા વિના રહે નહિ. જન્મ કે મરણના 8 આ સૂતકમાં સ્નાન ર્યા પછી શ્રી જિનપૂજા કરવાનો નિષેધ નથી. છતાં અજ્ઞાનતા કે ખોટી છે. કે માન્યતાના પ્રચારના કારણે ઘણું શ્રાવકે “સૂતક છે, હવે જિનપૂજા ન થાય. એમ છે
માનીને પોતાના નિત્યકર્તવ્ય સ્વરૂપ શ્રી જિનપૂજાથી વંચિત રહે છે. ખરેખર તે કોઈ છે શાસ્ત્ર “સૂતકમાં જિનપૂજા ન થાય” એમ કહ્યું નથી. શ્રી વ્યવહારસૂત્ર-નિશીથભાષ્ય- 5. નિશીથચૂર્ણિ-ઘનિર્યુકિત-દશવૈકાલિક વૃત્તિ-કલ્પસૂત્ર-આચારાંગસૂત્ર-પ્રશમરતિ પ્રકરણ છે જેવા મોટા મોટા આગમ-શાસ્ત્રોના નામે “સૂતકમાં જિનપૂજા ન થાય” એવો પ્રચાર છે 4. કરનારાઓને આ બધા શાસ્ત્રોમાંથી તેવા અક્ષરે પ્રગટ કરવાનું આમંત્રણું આપ્યુ. 4 છે. પરંતુ તેઓ તેવા અક્ષરો તે શાસ્ત્રોમાંથી પ્રગટ કરી શક્યા નથી, પ્રગટ કરી શકવાના છે, છે પણ નથી. કારણ કે આ બધા શાસ્ત્રમાં સૂતકમાં શ્રી જિનપૂજા ન થાય તેવું છે જે લખ્યું જ નથી.
શ્રી હરિપ્રશ્ન–સેનપ્રશ્નના સૂતકમાં જિનપૂજા કરવા સંબંધી પ્રશ્નોત્તરેથી તે છે છે સ્પષ્ટ સમજાય છે કે “સૂતકમાં સ્નાન કર્યા પછી જિનપૂજાને નિષેધ નથી. આટલી સ્પષ્ટ છે 8 વાત હોવા છતાં સૂતકના નામે શ્રાવકોની જિનપૂજા બંધ કરાવનારાએ શસ્ત્રવિરુદ્ધ છે. છે બેલીને શ્રાવકોની જિનપૂજામાં અંતરાય કરવાનું મહાપાપ બાંધી રહ્યા છે. આજે જ્યારે છે
સ્થાનકવાસીઓ પણ જિનપૂજા કરતા થઈ રહ્યા છે ત્યારે સૂતકમાં જિનપૂજાને પ્રતિબંધ છે. } મુકનારા અજ્ઞાનીઓ આગળ વધીને “કાંઢા–બટેટાં–લસણ આદિને આરોગનાર આત્મા ? છે પણ જિનપૂજાદિ ધર્મસાધનામાં તત્ત્વ દૃષ્ટિથી અયોગ્ય જ છે' એમ કહીને અભક્ષ્ય- છે.
અનંતકાયનું ભક્ષણ કરનારાઓ ઉપર પણ શાસ્ત્રકારોએ પ્રતિબંધ ન મૂકયો હોવા છે છતાં જિનપૂજાને પ્રતિબંધ મૂકે છે.' '
' અહી અનંતકાળનું ભક્ષણ કરનારાને બચાવ કરવામાં આવે છે તેવી ગેર સમજી આ ન કરવી. અનંતકાયાકિનું ભક્ષણ મહાપાપ જ છે. સાથે સાથે ઉપર મુજબને જિન{ પૂજાને પ્રતિબંધ પણ મહાપાપ છે. સૂતકમાં જિનપૂજા થઈ શકે કે નહિ? તે અંગે છે
સૌ પિતાની જાતે સત્ય નિર્ણય ઉપર આવી શકે તે માટે સરલ પ્રશ્નોત્તરે અત્રે રજુ ન કરવામાં આવે છે. સૌ કોઈ આ પ્રશ્નોત્તર વાંચે, વિચારે અને સત્ય સમજે છે