________________
૬૧૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
પાઠા રજુ કરવામાં આવે છે તેના ઉપર વિચાર કરવામાં આવ્યા છે. કોઈ શાસ્ત્રપાઠ સૂતકમાં શ્રી જિનપૂજાના નિષેધ કરતા નથી તે 'આપણે જોયુ. (આ અંગે નવા ખીજા પણ શાસ્ત્રપાઠો જાહેર કરવામાં આવશે તે તેના ઉપર પણ અવશ્ય વિચાર કરાશે.) પ્રાસ`ગિક રૂપે ગોચરી અંગેના પણ વિચાર કરવામાં આવેલ છે : આ બધા ઉપર ચર્ચા-વિચારણા ઘણી થઇ શકે છે. પણ અંતે તે। શ્રી જિનપૂજાના અનિષેધ ઉપર જ આવવુ' પડે છે. સૂતકમાં શ્રી જિનપૂજા અંગે આટલી સ્પષ્ટ વિચારણા કર્યા પછી પણ આના વિશે ઢાગ્રહી કુતર્કો કરવામાં આવે કે અપૂર્ણ વાકયે! પકડીને ખંડનનાં અનાડી પ્રયાસ થાય તે તેની સર્વથા ઉપેક્ષા ાઁ વિના ઉપાય નથી. સામાન્ય વાચકા સંસ્કૃત પતિઓ જોઇને, પાતાની કક્ષા મહારનું પુસ્તક છે એમ સમજીને વાંચવાનુ ટાળે છે. માટે અહી શાસ્ત્રપાઠની પતિ ટાંકવામાં આવી નથી. છતાં, વિદ્વાનપુરૂષા, શાસ્ત્રના ગાથાક્રમ સાથે વાત લખવામાં આવી હેાવાથી, તે શાસ્ત્રમાંથી પાઠ જોઈ ાકરો. સામાન્યવાચક સ`સ્કૃત-પ્રાકૃત સમજી શકતા નથી છતાં તેને આંજી નાંખવા માટે લાંબા લાંબા પાઠાં છાપવા અને તેના ખાટા અથ કરીને તેને શાસ્ત્રોના નામે ખાડામાં નાંખવેા–એ સાંચા ગીતાનુ કામ નથી.
આ પુસ્તિકાના વાંચનથી સૌ પ્રભુભક્તા પેાતાના નિત્યક્તવ્ય સ્વરૂપ શ્રી જિનપૂજાથી વ ́ચિત રહેવાનુ ટાળે અને સૂતકના નામે શ્રી જિનપૂજામાં અંતરાય કરવામાં શાસન સેવા સમજનારાઓના પ્રચારામાં ફસાય નહિ એ ઉદ્દેશથી જ આ પ્રયાસ કર્યા છે. લઘુ ખેાધકથા : અઘરૂ થo એક વાર ભાષા શાસ્ત્રીઓની પરિષદ ભરાઈ તેમાં દુનિયાભરના અઘરાંમાં અઘરા ઠીનમાં ઠીન શબ્દો ઉપર વિચારણા થઈ. ઘણાએ ઘણી જોડણીવાળા સંચુત ભારેખમ શબ્દોને જણાવ્યા.
તે વખતે એક અનુભવી ભાષાવિદે હ્યું કે, મારી ષ્ટિએ ઠીનમાં કડીન, અઘરામાં અઘરા ત્રણ જ શબ્દો છે કે જેમાં એકપણ જોડણી નથી,
તેથી આશ્ચય અને આતુર સૌ એકી સાથે એટલી ઉઠ્યા કે, યા તે ત્રણ શબ્દો છે ! પેલા વિદ્વાને બહુ જ શાંતિ-સહજતાથી કહ્યું કે “મારી ભૂલ થઈ.”
જો આ ત્રણ શબ્દો જીવનમાં આવી જાય તે બધાનુ જીવન સેહમણું સુંદર થઇ જાય, પણ આ ત્રણ શબ્દો ખેલવા એટલા ભારે છે કે, પેાતાના પ્રાણ આપે પણ આ ત્રણ શબ્દો ન મેલી શકે. જીવનને ઉન્નત બનાવવા આ ત્રણ શબ્દોને સૌ આત્મસાત્ કરા તે જ મગલ કામના -પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.