SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૯ અંક ૨૬-૨૭ તા. ૪–૩–૯૭ : : ૩૯૫ ઢાઢાસાહેબથી વિહાર કરી પૂજા સામૈયા સાથે શ્રી સીમંધર સ્વામી જિનાલયે પધાર્યા. વ્યાખ્યાન બાઢ વિહાર કરી કૃષ્ણનગર પધારી સ્થિરતા કરેલ. કૃષ્ણનગરમાં પૂ. આ.દેવે લા થી ૧૦ને આ ૩ થી ૪ આ રીતે બે પ્રવચને ફરમાવેલ. સાંજે ૪ વાગે. ભાવનગર શહેરની ટુંકી મુલાકાતમાં ચારિત્રની સમધુર સુવાસ ફેલાવી પુએ ઘેઘાતીર્થ તરફ વિહાર લંબાવ્યું. ભાવનગરવાસીએ વર્ષો સુધી ભૂલી ન શકે એ અપૂર્વ શાસન પ્રભાવનાચમ-. | કારા કરી પૂજા સૌના હૈયામાં આશ્વરભર્યું સ્થાન માન પામ્યા છે, અત્રેની સ્થિરતા દરમ્યાન રાજના ૩ થી ૫ વ્યાખ્યાના ક્રમે એક દર છ દિવ- છે તેમાં કુલ ૩ પ્રવચને કરી પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે સ્વ. પૂજ્યપાઠશ્રીજીની યાતને પુનર્જીવિત કરાવી હતી. - ભાવનગર સામાયિક મંડળની વિનંતિથી રવિવારે સવારે ૧૧ થી ૧૨ સુધી ન ૧૨૦૦ બાળકને પૂ. આ. દેવ બાળગ્ય શૈલીમાં જૈન શાસનના રહસ્યો સમજાવ્યાં 5 હતા અને તે સમયે બે ભાગ્યશાળીઓએ રૂા. ૧૧ હજારનું દાન સામાયિક મંડળને જાહેર કરેલ તદુપરાંત ધોતીયું પહેરી આવનાર બાળકનું રૂા. ૧૩ થી બહુમાન કરવામાં આવેલ. જ વિવિધ વાંચનમાંથી ૯ ચૂલા ઉપર ચંદર બાંધવાથી શું લાભ? કરરે જ પાંચ તીરથની યાત્રા કરે અથવા પાંચ મુનિરાજને ભાવથી વહોરાવે તેટલે લાભ થાય. ૬૦,૦૦૦ વર્ષ સુધી આયંબિલતપ કરનાર કેશુઅને શા માટે કર્યો? સુંદરી ઋષભદેવની પુત્રી તેણે ૬૦,૦૦૦ વર્ષ આયબિલ કર્યોભરત મહારાજાને તેમના ઉપર ખૂબ રાગ–કેમ હતો. તે ઉતારવાએ કરવા. સંસાર પર રાગ ઉત્તાર્યા વિના મુકિત મળે ? ના...ના...ના. ૧ લાખ જનની કઈ કઈ વસ્તુઓ છે? (૧) જંબુદ્વીપ. (૨) અપ્રતિષ્ઠાન નરકાવાસ (૩) પાલક વિમાન (૪) તથા સવથ સિદ્ધ વિમાન. - પૂ. સા. શ્રી હર્ષપર્ણાશ્રીજી મ. I
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy