________________
વર્ષ ૯ અ ક ૨૬-૨૭ તા. ૪–૩–૯૭ :
: પ૭૯
છે નાખવા સારા. કોઈપણ કાર્યની ઉજવણું કરવા માટે ફાળો કરાય કારવાય નહિ. હું { તે ઈ જાણુ. પછી તમારી વાત તમે જાણે. પછી કહેતા નહિ કે ભદ્રંભદ્ર કશું કીધુ આ હોતુ. હા હૈ આપણું ખોટું નામ ચડાવી ને દેતા. છે. પેલા સંબંધિને મારી અઢિાર વાત મગજમાં પેસી તે ગઈ છે અને હવે તે ને અશાસ્ત્રીય નેવી લગ્નતિથિની/મરણોત્તર લગ્નતિથિની ઉજવણી નહિ કરવાનુ મારી પાસે { તે ખૂલીને ગયા છે. હવે બીજે ક્યાં ય પૂછે ને એને કોઈ ઉજવવાનું કહે છે તેમાં હું તે કંઈ ને જાણે હો. હૈ.
હજાર કલા-હા-
હજાર ૯ ગૃહ જિનાલયની અનિવાર્યતા ના
છે . શાસ્ત્રકારોએ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું છે કે “સે રૂપિયાની (આજની અપેક્ષાએ છે ઉપર યે 5 મીંડા ચઢાવી શકાય) મૂડી વાળા શ્રાવક પિતાના ઘરમાં અવશ્ય ગૃહ આ જિનાલય બનાવવું જોઈએ શાસ્ત્રકાર ભગવંતેની આ આજ્ઞાનું પાલન આજના કાળમાં આ મં પડી ગયું છે. શ્રાવકોના ઘરમાં ગૃહમહિર હોવાથી ઘણાં બધાં અનિષ્ટો આજે
શ્રાવકોના ઘરમાં ઘૂસી ગયા છે. આજના કાળમાં જેનકુળમાં જન્મેલા પુણ્યશાળી આત્માઓને પણ, અભક્ષ્ય અનંતકાયનું ભક્ષણ ન કરવું, અપેય ન પીવું, રાત્રિ ભેજનને ત્યાગ કરવો, હંમેશા જિન ઢશન અને જિન પૂજન કરવું વગેરે નિયમે
આપવા પડે છે. જે શ્રાવકોના ઘરોમાં ગૃહ મંદિર બનાવી પ્રભુજીને પધરાવવામાં { આવે તો ઉપર જણાવેલા દરેક પાપને ત્યાગ અને ધર્મનું આચરણ સહજરૂપે શરૂ A થઈ જાય. એને માટે ઘરે ઘરે દેરાસર ઉભા થવા જોઈએ. ઘરદેરાસર બનાવનારના છે છેજીવનમાં અને પરિવારમાં જિનભકિત, ગુરુભગવંતોની પધરામણી, સુપાત્રઢાન, સાધર્મિક 1 ભક્તિ, સંઘ ભક્તિ જેવા ધર્મો સ્થિર બને છે. આવા લાભ પ્રાપ્ત કરવા માટે ખાટો
આશાતનાને ભ્રમ રાખવાની જરૂર નથી. જિનશાસનની મર્યાદ્રા મુજબ ગૃહજિનાલયની વિધિ અને બુદ્ધિ જાળવવાથી કોઈ જાતની આશાતના થતી નથી. સૌ કોઈ આત્મા છે ઘર દેરાસરને પવિત્ર માર્ગ ફરી પાછો અપનાવી પરમાત્મસ્વરૂપને પ્રગટ કરે એજ એક છે શુભકામના.