________________
શ્રી જૈન શાસન [ અઠવાડિક) $
- મને થયુ આ તે કઈ માણસ છે કે ફાનસ? હું તો મરણોત્તર ૯.ગ્નતિથિ જ ! નહિ કઈ પણ પ્રકારના લગ્નતિથિને વિધિ છું. ને આ વડિલ ફાળાની વાત કરે છે ?
મેં સ્પષ્ટ શબ્દોમાં કીધુ. લગ્નતિથિ ઉજવવાની મનાઈ છે. મને કહે-કે શાસ્ત્રપાઠ આપો. મેં કીધું– ઈન્દિરા ગાંધીની માત્તર લગ્નતિથિ ઉજવાઈ જાણી નથી મને કહે કે- બસ શાસ્ત્રપાઠ આપે બીજી વાતની જરૂર નથી.
હું મુંઝાણે તે ખરે. કંઈ બધી જાતના શાસ્ત્ર પાઠો શાસ્ત્રમાં થોડાં મળે? આ પરંપરાથી પણ ચલાવવું પડે. વ્યવહારથી પણ ચલાવવું પડે. પછી મને એકાએક જ છે હોં શાસ્ત્રપાઠ યાઢ આવી ગયો.. T મેં કીધું– હાંભળે. દીક્ષાર્થને દીક્ષા દેવાય ત્યારે કરેમિ ભંતે ઉશ્ચરાવતી વખતે છે “જાવ નિયમને બદલે “જાવજજીવ” ઉચ્ચરાવાય છે. “જાવજજીવ ને અર્થ કે જ્યા છે સુધી જીવ રહે ત્યાં સુધી. જીવ એટલે આત્મા. તે તે અનંતકાળ સુધી રહે છે અને દીક્ષા છે તે જીવે ત્યાં સુધી જ ગણાય છે. બીજા ભવમાં પણ તેને દીક્ષા હોવી જોઈએ. અને છે તેવું નથી બનતું માટે જ શાસ્ત્રકારોએ ખુઢ “જાવજજીવં” ને અર્થ જીવ રહે ત્યાં સુધી તે છે આ ન કરતાં જીવન આયુષ્ય રહે ત્યાં સુધી આવો કર્યો છે. માટે દીક્ષા પર્યાય છે ? છે ત્યાં સુધી જ ગણાય. ત્યાર પછી નહિ તેથી જેમ કાળધર્મ બાઢ દીક્ષા તિથિની ઉજવણી
અશાસ્ત્રીય છે તેમ મરણ પછી લગ્ન તિથિ ઉજવણી અશાસ્ત્રીય જાણવી આટલું તે પેલા સંબંધિને મગજમાં પેઠી ગયુ. પછી માછું મેં કીધું જે તમારા બા-બાપુજીએ ! કરિ લગ્ન પ્રસંગ કે ધાર્મિક પ્રસંગ માટે ક્યાં ય હાથ લાંબો કર્યો નથી તેમના જ છે મહોત્સવ માટે તમે ફાળો ઉઘરાવશે. શરમ ! શરમ! - તમને એક દાખલો આપુ હમણાં શેડા સમય પહેલાં એક ૭ કે ૯ વરસની છે છોકરી તેના પપ્પાના કહેવાથી હેલીકોપ્ટર ચલાવતી હતી અને અચાનક અકસ્માત થતાં જ છે તે છોકરી ત્યારે જ મરણ પામી. હજજારે લોકો તેના મૃતદેહ પાસે આવ્યા ફૂલો, હાર8 તેરાએ ચડાવ્યા. કેટલાંક લોકો રમકડાં લઈ આવેલા. તે મૂક્યા. અને જેવા રમકડાં છે મૂક્યા કે તરત તેની મમ્મીએ ચીસ પાડીને એવા ભાવમાં કહ્યું કે– મારી દિકરીની જિદગીની અને મૃત્યુની મશ્કરી ના કરે મારી દિકરી કદિ રમકડાંથી રમી નથી.
ઓ સાહેબ! તમે આમાં હમજ્યા કંઈ. એટલે હવે ફાળ-બાળે કરાવતા નહિ. આ લગ્નતિથિ ઉજવણીને કે મૃત્યુતિથિ ઉજવવાને ફાળો જ કરવાની જરૂર નથી. એક બાજુ શાસ્ત્રો એમ કહે છે કે- જેટલી સંપત્તિ મળી હોય તેમાંથી ધર્મ કરે પણ ધર્મ કરવા છે માટે સંપત્તિ ભેગી ના કરે. કાઢવમાં હાથ નાંખીને છેવા કરતા હાથને કાદવમાં ને