SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ છે . હાલારદેશદ્ધારક પૂ.આ.ભ. શ્રી વિ. અમૃત સ. મ. સા.ની -: સ્વર્ગતિથિ પ્રસંગનું ગીત : રાગ- હે ત્રિશલાના જાયા | હે અમૃતસૂરિ ગુરૂરાયા, લાગી તમારી માયા હે હાલાર દેશના હીરા, લાગી તમારી માયા; ગુરૂ જ્ઞાની તત્વના જ્ઞાતા; કવિરત્ન જે ઉઝારા, તપસ્વી પુરા નિસ્પૃહી શ્રા, જ્ઞાન ગુણના ભંડારા; હે કરૂણા રસ ભંડારા, અમને લાગી તમારી માયા–હે. ૧ ખંભાતવાસી છોટાલાલ નંદન, જૈન શાસન શણગારા, - માતા પરસનબાઈના પ્યારા, અંબાલાલભાઈ ન્યારા; હે વૈરાગ્યના ધરનારા, અમને લાગી છે. ૨ ઓગણીશ પંચાવનમાં જન્મ્યા, સેજીત્રાનગર મેઝારા, એગણીશ એંસીમાં લીધું સંયમ, હર્ષ કપૂ૨ ગુરૂ પ્યારા; હે ધર્મતત્વના મહાયાસી, અમને લાગી—હે. ૩ ઓગણીશ નવાણું રાજનગરમાં, આચાર્ય પદ્ધવી પાવે, ફાગણ સુદિ દશમના દિવસે, પૂજ્ય સિદ્ધિસૂરીશ્વર હાથે હે પ્રવચન પ્રભાવક ગુરૂવરરાયા, લાગી—હે. ૪ ગ્રામ પ્રજાને ઉદ્ધાર કરતા, કર્યો હાલાર ઉદ્ધાર, વીંછીયા ગામે લાભ જ દીધે, ક્યા ધર્મ અજવાળા: હે ઉપદેશ અમૃતના દેનારા, લાગી—હે. ૫ બે હજાર બાવીશની સાલે, ફાગણ સુદિ દશમના રાજે, ઉપવાસ ચાવીહારે આશ્ચર્યો, શિવમારગને જે, હે ગુરૂદેવ સવિ હિતકાયા, લાગી—હે. ૬ સ્વગતિથિ રાજકોટમાં ઉજવાયે, વીશ બેતાલીસ સાલે, ઉમંગ અને આબે આજે, જિનેન્દ્રસૂરિ નિશ્રા હાલે, જિનેન્દ્રભકિત મંડળ ગાવે, લાગી છે. ૭ સં. ૨૦૨૪ ફો. સુદ ૧૦
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy