________________
-: એ ક ચિં ત ન :અજ્ઞાનાજજાયતે દુખે, સજ્ઞાનાચ્ચ સુખ પુન: અજ્ઞાનથી દુઃખ ઉત્પન્ન થાય છે અને સમ્યજ્ઞાનથી સુખ થાય છે.” {
શાસ્ત્ર, અજ્ઞાનને જ મહાપાપ કહ્યું છે. અજ્ઞાની જીવ “હું અજ્ઞાન છું' છે. ' કહી છૂટી જાય તે ચાલે? જેમ નાનું બાળક અજ્ઞાન છે તો સાપ સુંવાળે છે શું છે તે તેને પકડવા દેહે તે મા પકડવા દે? અગ્નિ દેદીપ્યમાન છે જોઈ છે છે હાથ નાખવા માગે તે નાખવા દે? અજ્ઞાન છતાં પણ તેનું નુકશાન પ્રત્યક્ષ ૧ દેખાય છે તે લોક તેનાથી બચવા પ્રયત્ન કરે છે. તે છવા-જીવાદિ તનું જે જ્ઞાન મેળવવું અને આત્મ માં પરિણામ માટે ? છે હવું તેનું નામ સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય કે પ્રાપ્ત કરવા પ્રયત્ન ૧ કરે તેના જેવો બીજે સુખી કોણ છે? કારણુ સમ્યજ્ઞાનના કારણે જીવને હેય
ય-ઉપાદેયનું સાચું ભાન થાય છે. સાચી વિવેકબુદ્ધિ જન્મે છે પછી જગતની છે કઈ ચીજ આશ્ચર્યકારી નથી લાગતી. અને આત્મા અને શરીરની ભેદબુદ્ધિ છે પણ પેદા થાય છે. શરીરાદિ પરના પ્રેમના કારણે જ મારો આત્મા આજ | સુધી સંસારમાં ભટક્યો તેમ સમજાઈ જાય છે. જે આત્મા પર મ કરૂં તો તે જ મારા આત્માની મુક્તિ થાય. વિવેક પૂર્વકના જ્ઞાનથી આત્મા ક્ષણમાત્રમાં છે ૧ કર્મોના ભૂકકે ભૂકકા બોલાવે છે. માટે જ કહ્યું છે કે-અજ્ઞાની છવ કરડે ૨ વર્ષ જેટલાં કર્મો ખપાવે છે તેટલાં જ્ઞાની જીવ માત્ર શ્વાસે શ્વાસમાં જ 4 ખપાવે છે.
જે વિદ્યા વિલાસી બનાવે તે વસ્તુતઃ વિધા જ નથી જેનાથી આત્મા સંસારમાં ભટકે, પાપમાં પાવર અને તેને જ્ઞાન કઈ રીતે કહેવાય?? | આત્માને અહિતથી બચાવી હિતમાં જોડે, ઉભાગથી બચાવી સન્માર્ગમાં !
પ્રેરે તેને જ જ્ઞાન કહેવાય ને? તેવું જ્ઞાન પણ આત્માને પિતાનું શુદ્ધ સ્વરૂપ છે છે જે મોક્ષ છે તે પ્રગટ કરવાનું મન થાય તો જ સમ્યક્ બને બાકી સારા છે દેખાવા વિદ્વાન થવા માટે જ્ઞાન મેળવે તે તે જ્ઞાન પણ આત્મનાશક જ બને તેમાં બે મત નથી! તે જ્ઞાન તે અજ્ઞાનનું સગું ભાઈ કહેવાય?
માટે હે આત્મન ! તારે આત્માની અનંત-અક્ષય ગુણલકમી પ્રાપ્ત છે છે કરવી હોય તો તારી પ્રજ્ઞાને અનંતજ્ઞાનીની આંખે દેખતી બનાવ પછી તેની ! છે નિર્માતાના પ્રકાશમાં તને સાચે માગ લાધશે જ બસ આગેકુચ કર અને ૪ સત્યને વર,
– પ્રજ્ઞાગ ૧