________________
વર્ષ ૯ અંક ૨૪ તા. ૧૧-૨–૯૭ :
.: ૫૩૯
છે તેને જે ભંગ કરવામાં આવે તેનાથી નુકશાન જ થાય છે. દીક્ષા લેનારની 8 8 એગ્યતા માટે પહેલો પ્રશ્ન પરીક્ષા છે કે, તને દીક્ષા લેવાનું મન કેમ થયું?? છે. તે કહે કે, આ સંસાર ગમતું નથી ઝટ મેક્ષે જ જવું છે તેમ કહે તે પછી છે કથા પરીક્ષા કરવાની. તેમાં આખા સાડવાચારનું વર્ણન કરવાનું છે. “આરામ છે કે સુખ માટે દીક્ષા નથી. લોચ કરાવવા પડશે, ઉઘાડે પગે ચાલવું પડશે, છે બેંતાલીશ ષ રહિત ભિક્ષા લાવવી પડશે અને પાંચ દોષ રહિત વાપરવી છે પડશે.” આમ આખા મુનિપણાનું વર્ણન સાંભળતા ઉલ્લાસ વધતો દેખાય ? તે પછી પરિચય પરીક્ષા છે. સારી નોકરી હોય અને સારો પગાર વધતે છે હોય તે શેડ કહે તેમ કરે ને ? માબાપ કેનું નામ? દૂધ પીવરાવે તેમ ? અવસરે હિત માટે સજા પણ કરે છે. અને યોગ્યતા દેખાયા પછી દીક્ષા પણ છે
શા માટે આપવાની છે ? શિષ્યને પરિગ્રહ વધારવા નહિ પણ અનુગ્રહ છે | બુદ્ધિથી આપવાની કે એક જીવને નિસ્વાર થાય છે.
૦ ભાવધમ વીશે ૨ કલાક આપણી સાથે રહેનાર છે. બાકી ક્રિયા છે રૂપ ધમ તે તે અવસરે થાય. આ ભાવધર્મ જીવ જ્યાં જાય ત્યાં સાથે જ છે 8 રહે. તેથી જ નિરા ચાલુ હોય, શુભ પ્રકૃતિને બંધ થાય અને ગુણઠાણું પ્રત્યયિક જે પાપબંધ થાય તે અતિ અલ્પ અને રસકસ વગરને થાય.
૦ લે કપ્રિયતા
લેક, મારા માટે લોક શું કહે છે તે ચિંતા છે પણ મારા અનંત. જ્ઞાનીએ મને કેવો જુએ છે તે ચિંતા નથી. આપણું માથા પર અનંતા
શ્રી સિદ્ધ પરમાત્મા છે, વિચરતા કોડે કેવળજ્ઞાનીઓ છે તે બધા આપ. ૫ { ણને નિરંતર જુએ છે. લોકપ્રિયતા તે ગુણ છે તે સારા વર્તનથી પણ લોકોને ? 8 રાજી કરવા બ૮ કરવા નહિ. ગુણથી લોકપ્રિયતા મળે તે મેળવવાની છે છે { પણ માખણિયા થઈ મેળવવાની નથી. આપણે એવું જીવવું છે કે જેથી ? આપણુ પર લોક સામાન્ય રીતે સદુભાવવાળું રહે.
- આપણે લોકવિરૂદ્ધ કામ જેટલાં કહ્યાં છે તે એક કામ આચરવું નથી, છે છે કેઇની નિંદા કરવી નથી. જે જીવ લોકવિરૂદ્ધ કાર્ય ન કરે તે સામાન્ય રીતે ? લોકપ્રિય થાય. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા શ્રી સીમંધર
સ્વામિ ભગવાનની સ્તવના કરતા કહે છે કે –“તને રાજી કરૂં કે લોકને રાજી કરૂં ?' મારે તે તું રીઝે એટલે બસ. લોક રીઝે કે ન રીઝે તેની ચિંતા