SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ 4 વર્ષ ૯ અંક ૨૩ તા. ૪–૨–૯૭ : : ૧૧૯ ભેગ–કામના પૂર્ણ કરવા માટે પિતાના ભેગસુખનું બલિદાન કરી દઈને ચતુર્થ બ્રહ્મચર્ય વતને સ્વીકાર કરે છે. બ્રહ્મચર્ય ધર ગાંગેયને એક રહસ્ય ભરી વાત કહેતાં નૌપતિએ કહ્યું કે-આ { જ સત્યવતી મારી પુત્રી નથી. યમુનાના કિનારે ફરતાં એવા મને અશોકવૃક્ષની નીચેથી મળી છે, કઈ પિતૃવૈરી ખેચર વડે જન્મતાં જ અપહરણ કરાયેલી, રત્નાગઢ રાજા તથા ને રત્નાવતી રાણુની આ રાજપુત્રી છે. તેને શાંતનુ રાજા પરણશે આવી દિવ્યવાણ થતાં 8 પુત્ર વગરના મેં તેને મારી પુત્રીની જેમ પાળી છે. આવી રૂપસુંદર પુત્રીના પિતા મારી છે જેવો અભાગીયે ક્યાંથી બને. મારી પત્નીએ વાત્સલ્યના જળથી આ કુમળી ડાળીને ઉછેરી છે. રાજ્ય જેવા છે સુખે અત્યાર સુધી હું તે તેને આપી નથી શકયો. પણ મારી આ નાજુક ડાળીને સુખ કે દુઃખનો આખરી વિસામે તું જ દઈશ. સુખ તે મારે ત્યાં આ પુત્રીએ નથી જોયું. ' પણ કુમાર ! તારે ત્યાં આને દુઃખ ના પડે તેની કાળજી રાખજે. રડતી આંખે નોપતિએ 1 સત્યવતીને સેપતા કહ્યું–અમારાથી તને સચવાઈ તેમ સાચવી. બની શકે તે અમારા અજાણતા થયેલા અપરાધને માફ કરજે.' સત્યવતી પણ ગમગીન ચહેરે રથમાં આરૂઢ છે થઈ. અને રાજા શાંતનુ સાથે તેના લગ્ન થયા. ( ક્રમશઃ) - - જ વિવિધ વાંચન માંથી ગ્રહ –સાવી) શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. – ચોરાશી ગચ્છના નામે – ૧ દેવંદનાક ગરછ ૧૨ આગેમિયા ગચ્છ ૨ ધમાલ ૧૩ બાકડીયા ૩ સંદેશ ૧૪ ભિન્નમાલિયા ૪ કિન્નરસા ૧૫ નાગેન્દ્રા ૫ નાગરીતપા ૧૬ સેવંતરીયા ૬ મધ્રુધારા ૧૭ ભા. ૭ ખડતા ૧૮ જઈલવાળ 4 ૮ ચિત્રવાળ ૧૯ વડાપડતર ગ૭ ૯ એસિવાળથી તપાગચ્છ થયે. ૨૦ લહુડા ખડતર . ૧૦ નાણુવાળી ગરછ ૨૧ ભાણસાલિયા , . . , ૧૧ પદ્ધિવાળ ૨૨ વડગ૭થી વિધિપક્ષ ગ૭ થયો. અ અ અ અ અ અ અ અ અ અ અ અ અ - - - -
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy