________________
1. ૫૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) #
I " નીડર નાવિકાધિપતિએ કહ્યું–શયેના પુત્ર હોય તેવા સ્થળે રાજાને પિતાની
પુત્રી આપનાર માણસ પિતાની પુત્રીને અંધારા કૂવામાં ફેંકી રહ્યો છે. નારી જેવો ? રાજપુત્ર હોય પછી મારા પૌત્રને રાજ્ય મળશે જ્યાંથી યુવરાજ ! ?' { યુવરાજ ગાંગેયે બાહુ ઉંચા કરીને કહ્યું-તું ભૂલે છે નાવિકરાજ ! આ મારી
પહેલી પ્રતિજ્ઞા સાંભળે નાવિકરાજ ! કે–“હરિતનાપુરની ગાદી ઉપર સાયવતીને પુત્ર જ રાજ્ય કરશે. અન્ય કેઈ નહિ. શત્રુઓ તરફથી ઉપદ્ર આવી પડશે તે હું બાણધર બનીને તારા તે પૌત્રની રક્ષા કરીશ.” ગાંગેયની આ વાત સાંભળીને ખેચરે વિમાન સાથે આકાશમાં આવી ગયા.
યમુના નદીમાં મળેલી સત્યવતી તે માતા ગંગા કરતાં પણ મારે મન વધુ આઇ5 રને પાત્ર છે. નાવિકરાજ ” આવું કહેતાં ગાંગેયને નાવિકપતિએ ગાંગેયને કહ્યું-ધન્ય છે, 3 કુમારે તને કે જે પિતાના પિતાની ભક્તિ ખાતર કુળવતની પરંપરાથી હકકની હદમાં, છે અધિકારમાં આવતા રાજ્યને ત્યાગ કરે છે. રાજ્ય માટે તે રાજકુમારે અન્ય કરતા ? સાંભળ્યા છે. જ્યારે કુમાર ! તે તે પિતાના સુખ ખાતર રાજ્યને ત્યાગ કર્યો છે. તું છે ધન્ય છે રાજકુમાર ! પરંતુ મને બીજું એ પણ દુઃખ છે કે-મારા પુત્રી સત્યવતીને કે પુત્ર રાજા તે બનશે. પણ પવિત્ર ક્ષાત્ર તેજવાળા તારા થનારા પુત્રો તેને શી રીતે તે સાંખી લેશે? આથી તે મારે પૌત્ર રાજ્યગાદી વગરને જ રહેશે. આથી મારું મન ફરી પાછુ તારા પિતા શાંતનુને મારી પુત્રી પરણાવવા કબૂલ નથી થતું.
તરત જ ગાંગેયે કહ્યું–ચિંતા ન કરે. તમારી આ ચિંતા પણ હું હમણાં જ છે છે દૂર કરૂં છું. હે નાવિકરાજ ! તું પણ સાંભળ અને આકાશમાં રહેલા હે સિ, ગાંધર્વ દેવો અને બેચ તમે પણ સાંભળે. તમે બધાં સાક્ષી થજે. અખિલ પાપને તેડી છે નાંખનારા અને સ્વર્ગ તથા મેક્ષ એ ફળે જેની સાથે જોડાયેલા છે તેવું બ્રહ્મચર્ય વ્રત } મારે આજથી જિંદગીપર્યતનું રહો. વિદ્યાભ્યાસ કરતાં કરતાં ચારણશ્રમણે એ પહેલું અહિંસાવ્રત અને ચોથું બ્રહ્મચર્ય વ્રત અનુપમ ગણાવ્યું હતું. પહેલું વ્રત તે મારે હતું જ હવે ચોથું વ્રત પણ છે. અને આજીવન “પિતાની શુશ્રુષા” નામનો ત્રીજું વ્રત ? પણ મારે છે. આ રીતે બોલી રહેલા ગાંધેત્રુજાવિના મસ્તક ઉપર આકાશમાંથી દે, આ ખેચર, વિદ્યારેએ પુષ્પવર્ષા કરી. અને દેવ બોલ્યા કે–ભરયુવા વયમાં આવું સુદુર્ધર ભીષ્મ બ્રહ્મચર્ય વ્રત ગાંગેયે ગ્રહણ કર્યું હોવાથી તે “ભીષ્મ” નામથી ઓળખાશે. 4 - અહિંસા વ્રતના પાલન માટે જંગલના નિરપરાધી પ્રાણીઓના પ્રાણની રક્ષા કરવા માટે જેણે પિતાના પિતાની સામે સંગ્રામ માંડેલ હતું તે જ પુત્ર તે જ પિતાની આ