________________
@ ૫૦૬ ;
@ @ @ : શ્રી જૈન શાસન (અડવાડી)
સ્ત્ર
-
ક
અમેએ હિંમતનગર–ગાંધીનગર ધંધુકા તરફ વિહાર કર્યો અને તેઓએ ખેરાલુ-સિદ્ધપુર 8 તરફ વિહાર કર્યો.
- પરંતુ કમેગે ખેરાલુથી સિદ્ધપુર જતાં રસ્તામાં મુનિરાજ શ્રી ગઢન વિજ્યજીને પગની નસને સખત દુઃખાવો થતાં લુણવાથી સિદ્ધપુર કેળીમાં જવું પડેલ.
ત્યારબાઢ ઉંઝા મુકામે પગનો દુઃખાવે, બ્લડપ્રેશર તથા શ્વાસની તકલિફ વદતાં તેઓના 3 સુપુત્ર જીતુભાઈ આદિ સંસારી સંબંધીઓએ અને સિદ્ધપુર ઊંઝા સંધના ભાગ્યશાળીઓએ છે ઊંઝા સંજીવની હોસ્પિટલમાં રાખલ કરેલ. ડેકટર દ્વારા ઇમરજન્સી તમા. ટ્રીટમેન્ટ
મળવા છતાં બ્લડ પ્રેશરની સાથે સાથે હાર્ટએટેકનો હુમલો આવતાં માગ૨ સુઢ ૧૨ છે તા. ૨૧ મી ડીસેમ્બર શનિવારે લગભગ અગિયાર વાગ્યા આસપાસ તેઓ સમાધિપૂર્વક 8 કાળધર્મ પામેલ છે. તેઓની અંતિમ પ્રસન્ન મુખમુદ્રા તેઓશ્રીની સમાધિની સાખ પૂરતી 4 હતી. તેઓશ્રીના સ્વર્ગવાસથી શાસનને એક મુનિરત્નની ખરેખર ખેટ પડી છે.
તેઓ મૂળ સંસારપણે ગઢવાડામાં સતલાસણા પાસે ભાલુસણાના વતની સંસારી ? છે નામ જયંતિલાલ આદિતરામ ધંધાર્થે સુરત ગયા બાઢ અનેક પૂના પરિચયમાં
આવતાં વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રવચને સાંભળી સંયમ માટે કૃતનિશ્ચયી બની મુનિરાજ શ્રી શ્રેયાંસભવિજયજી મ.ના શિષ્ય તરીકે ભાલુસણા ગામે વિ. સં. ૨૦૪૦ ફા. સુ. ૭ ના દીક્ષીત બનેલ.
તેઓની વર્ષોથી ભાવના હતી કે પૂજ્ય ગુરૂદે ગઢવાડામાં ચાતુર્માસ કરી ગઢ- 1 વાડાને ધર્મની સાચી દિશા અને સાચો રાહ બતાવી ગઢવાડા ઉપર ઉપકાર કરે. તે છે ભાવનાનુસાર ગત વર્ષે ગઢવાડાના કેન્દ્રસમા સતલાસણામાં ચાતુર્માસ થતાં તેઓ પણ છે ગુરૂ આજ્ઞાથી સાથે રહેલ. આ રીતે વર્ષોની તેમની તથા ગઢવાડા સંઘની ભાવના પૂર્ણ થયા બાદ વિહારમાં તેઓ અપૂર્વ સમાધિ સાથે કાળધર્મ પામેલ છે.
જન્મ તેનું મૃત્યુ અવશ્ય છે. પણ સમાધિપૂર્ણ મૃત્યુ ખરેખર દુર્લભ છે. આવા દુર્લભ સમાધિમૃત્યુને પામી તેઓ ખરેખર જીવનને સાધી ગયા છે. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા. રચિત ગ્રંથ રત્નનું મેગલ સુબાખાને શાહી ગજેન્દ્ર પર સુવર્ણમયી અંબાડીમાં સ્થાપન કરી બહુમાન કરેલ.
–આ. શ્રી અશોકસાગરસૂરિજી. શ્રી બાબુ અમીચંa પનાલાલ જેન વાલકેશ્વર સંઘમાં શાસન પ્રભાવક પ. પૂ. છે આ. ભ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં ૧૭ મી સદીના અજોડ જ્યોતિછે ઘર પૂ. ઊપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા.ની ૪૦૦ મી સ્વર્ગારોહણ તિથિ કારતક