________________
SELG. ELHUILE
*
*
જામનગર-જૈન પાઠશાળામાં યશસ્વી ચાતુર્માસ પુર્ણ કરી ઉપધાન તપની ભવ્ય આરાધના ને માલારે પણ મહોત્સવ સંપન્ન કરાવી પૂ. પાત્ર તપસ્વી આ. ભ.શ્રી ન છે વિજય વારિણસૂરિજી મ. ઠા. ૫ પાંચે ભાઈએ સુઢ-૩ ના સાંજના ૫ વાગે વિહાર થ લંબાવ્યો વિહાર યાત્રામાં સંઘને દરેક ભાઈએ બહેને ભાનુભાઈ દેશી નગીનભાઈ જ
મહેતા આ&િ ટ્રસ્ટીઓ કાર્યકર્તા આદિ ૧ કિલો મીટર સુધી સાથે લાવ્યા પૂજ્યાચાર્ય છે 6 શ્રી ભગવંતે કાર્ડિગમાં મંગલિક સંભળાવ્યું સંઘ પૂજન થયા. પૂજ્યાચાર્ય ભગવંતે ધુંવાવ
ફલા આદિ બે દિવસ વિહાર થયો. ફલા ગામ મહોર હાઈવે પર એકસીડેટ બસ અને ટ્રકની 4 ટકકર લાગતા પૂ. આ. ભ. વારિષેણ સૂ. મ. ગબડી પડયા કમ્મરમાં મુંઢ માર લાગતા કે ધીમે ધીમે સહુએ ઊભા કર્યા સામાનની રેંકડી ઊંધી પડી ગઈ ગામમાં પૂજ્યશ્રીને તરત જ
લઈ ગયા હવા આઢિ ઊપચાર કર્યો ઈઝેશને આપ્યા છતાં પણ સારૂ ન થવાથી ઘર 8 ગામમાં ફેટા કઢાવ્યા સમાચાર મળતાં જ જામનગરથી ભાનુભાઈ દોશી નગીનભાઈ મહેતા છે જયંતીભાઈ આદિ ટ્રસ્ટીગણ સંઘના ભાઈઓએ પૂજ્યશ્રીને વંદ્યનાથે તેમજ જામનગર { પાછા પધારોને હોસ્પિટલમાં મોટાં ડોકટરને બતાવીએ જેન સંઘની આગ્રહભરી વિનંતિથી ૪ છે. પૂજ્ય આ. ભ. ને વીલચેરમાં અર્જન્ટ જામનગર ઈવીંગ હોસ્પિટલમાં દાખલ ક્ય 8 પૂજ્યશ્રીનું શિષ્યવૃઢ પૂજ્યશ્રીની સેવામાં છીએ સાથે ડેાકટર ભરતભાઈ શાહ આદિ કે નગીનભાઈ મહેતા વિજયભાઈ ભેગીભાઈ આહિ પણ જામનગરને સમસ્ત સંઘ સેવા છે છે ભક્તિમાં હાજર રહે છે. પૂજ્યશ્રી પિષ દશમીની ભવ્ય આરાધના પેલેશ ઉપાશ્રયમાં કરા8 વશે. હજી પૂજ્યશ્રીને ૨૫-૩૦ દિવસ આરામ કરવાનું ડેકટરોએ ખાસ કીધું તેથી પિષ તે શમી બાઢ રેન પાઠશાળા જામનગરમાં સ્થિરતા કરશે પત્તા – પૂ. આ. વારિણસૂ. મ. 8
સંપર્ક -વે. જૈન પાઠશાળા જી. પી. ઓ. સામે જામનગર (સૌરાષ્ટ્ર) 4 પૂ. મુનિરાજશ્રીન કાળધર્મ – પૂ. આ. શ્રી વિજય કુજરસૂરીશ્વરજી મ. 9 સતલાસણા ચાતુર્માસ પૂર્ણ કરી કેઠાસણા વડાલી આદિ સ્થળે મહોત્સવમાં નિશ્રા { આપી ઈડરતીર્થ પહોંચ્યા બાઢ આચાર્ય શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરિજીના શિષ્ય મુનિરાજ
શ્રી ગઢશત વિજ્યજી કે જેઓ સતલાસણામાં ચાતુર્માસ અમારી સાથે હતા તેઓને છે { તથા મુનિરાજ શ્રી આત્મરક્ષિત વિજયજીને શંખેશ્વરથી મુનિરાજ શ્રી ધર્મદર્શન વિજ્ય
જીની સાથે રાધનપુર ઊપધાન પ્રસંગે આચાર્ય શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરિજીની નિશ્રામાં છે મેલવાને નિર્ણય પૂની આજ્ઞાનુસાર થતાં ઈડરથી માગસર સુઈ ૨ ના સાંજે ૪
*