________________
બંધન.... બંધન... બંધન.... !!!
– વિરાગ
2
મારે નથી જોઇતું કેઇનું બંધન. મારે નથી જોઇતી કેદની પરતંત્રતા. મારે નથી જોઇતી કોઈની પરવશતા. મુક્ત, સ્વતંત્ર અને સ્વાવલંબી બનીને મારે જીવવું છે. એકાદ બંધન વળગ્યું એટલે માનવી અકળાઈ ગયો. એકાદની આશામાં રહેવાનું થયું એટલે માનવી પરાધીન બની ગયો. K એકાદામાં પરવશતા સહેવી પડી એટલે માનવી કાયર બની ગયો. ખરેખર, આઝાદી-વિહેણું જીવન કેઈને ય પસંદ નથી.
હરકેઇ રાહે છે નીલગગનના પંખીડાની જેમ આઝાદી-આઝાદીઆઝાદી...!!
સો કઈ ઈચ્છે છે બંધન વિનાનું જીવન... બંધનથી પરત ત્રતા ઉભી થાય છે. બંધનથી પરવશતા ઉભી થાય છે. બંધનથી ઇચ્છિત ગતિ-રીતિ-નીતિ રૂંધાય છે. બંધનથી મનવાંછિત પ્રવૃત્તિ રોકાય છે.
એકાદ લાગેલું બંધન જીવને ઇચ્છાઓ કે અનિચ્છાએ જ્યાં લઈ જાય છે ત્યાં જવું પડે છે, જેવા નાચ નચાવે તેવા નાચવા પડે છે. જેવા ખેલ છે છે ખેલાવે તેવા ખેલ કરવા પડે છે.
બંધનથી મુક્તિ માટે મથતે આત્મા પોતાની સ્થિતિને તે સાવ વિસારી છે કે ગયા લાગે છે? શરીર અને ઇન્દ્રિયો પર લાગતા બંધન માટે આત્મા કાયરતા પોકારે છે. પરંતુ આત્મા પર છાપેલા બંધનેને તે કઈ દિવસ નિહાળે છે છે ખરા ?
એક નહિ આઠ-આઠ બંધનથી ફસાયેલો હોવા છતાં આ આમા { બાહ્ય બંધનને છોડવો પ્રયત્ન કરે છે, પણ આંતર બંધનો તરફ દષ્ટિ પણ શું નથી કરતે. આંતર બંધનો બંધન રૂપે લાગતા પણ નથી–તેથી તેની સમક્ષ નજર શુદ્ધાં પણ નથી કરતે. | વળી, આ બંધને આત્માની કેવી દુર્દશા કરે છે, કરી રહ્યાં છે અને આ
( અનુ. ટાઈટલ ૩ ઉપર )
જરke :