________________
કે શ્રી જેને શાસન [અઠવાડિક]
ગાઉની યાત્ર અંગે પેઢીવાળા કશી સગવડ નહિ આપે તે? આવા નિરાશાવાતી આપણે બનવાની જરૂર જ નથી. પેઢી સગવડ શા માટે ન આપે ? આમ પૂછીને ઉત્સાહી બને (સગવડ ન મળે તે પછી શું કરવું તે આપણે વિચારવાનું છે.)
શકા-૨ છ ગોહેમી યાત્રા કા. સુ. ૧૩ ના કરવાની છે તે શુક્રવારે કરવાની કે શનિવારે?
સમા વિ. સં. ૨૦૫ની સાલમાં છ ગાઉની જાત્રા કા. સુદ ૧૩ થકાર તા. ર૧-૩-૯૭ના રોજ કરવાની છે.
- શંકા : આ વખતે એક તિથિવાળાને ફા. સુ. ૧૩ બે છે અને બે તિથિવાળાને ફા. સુ. ૧૪ બે છે તે આમાં સાચું શું સમજવું?
સમા વિ.સં. ૨૦૧૩ની સાલમાં ફા. સુ. ૧૪ બે છે અને પક્ષને માન્ય એવા જન્મભુમિ પંચાંગમાં પણ ફા. સુ. ૧૪ બે જ જણાવી છે તે જ સાચું છે ફા. સુ. ૧૩ બે છે જ નહિ. કા. સુ. ૧૩ને બે માનવી એ સિદ્ધાંત વિરૂધ્ધ છે. :
શંકા : જે ફા.સુ. ૧૪ બે હૈય તે એક તિથિ પણ ફા.સુ. ૧૭છે કેમ લખે છે?
સમા : આપણે ત્યાં કાર્ય પૂર્વા તિથિ કાર્યો વૃધે કાર્યો તત્તરા' આ એક સિદ્ધાંત છે. તેને તિથિને (પર્વ તિથિ કે અપર્વતિથિના) હાય હોય ત્યારે ક્ષયવાળી તિથિની આરાધના પૂર્વની તિથિએ કરવી અને કેઈપણ તિથિની વૃધિ હોય ત્યારે તિથિ બે હોય ત્યારે બીજી તિથિએ આરાધના કરવી આવે અર્થ છે એટલે આ વખતે જન્મભુમિ પંચાંગમાં ફા.સુદ ૧૩. શુક્રવારે છે. ફા. સુ. પ્રથમ ૧૪ શનિવારે અને બીજી ૧૪ રવિવારે છે. આ દીવા જેવું સપષ્ટ છે. છતાં એક તિથિવાળા એવું ભ્રમથી માનતા આવ્યા છે કે પતિથિની થાય કે વૃદ્ધિ ન હોય. (કેમ ન હોય તેનું કારણ પાછુ તેમની પાસે નથી.) આથી આ બ્રમાત્મક માન્યતાના કારણે એક તિથિવાળા ફા. સુ. ૧૪ બે હોવા છતાં તે નથી માનતા. અને એ બેટી માન્યતા વાળા જુઠને પકડી રાખવા માટે તેઓ કા. સુ. જે ૧૪ છે તેની ફા. સુદ છે ૧૩ જણાવે છે. ૦ ચૌદશની એ તેરસ કરી એટલે તેમને ફા.સુદ પ્રથમ ૧૭ શુક્રવાર ફા. સુદ બીજી ૧૩ શનિવાર અને ફા. સુદ ૧૪ રવિવારે આવી. આપણે પૂછીએ કે એ ચૌદશની તેરસ કયા સિદ્ધાંતના આધારે કરી? તે કહેશે કે-જયે પૂર્વા” એના આધારે તેમણે કરેલે અર્થ પણ કે બેટે છે તે જુઓ ૧ : પવતિથિ થાય ત્યારે પૂર્વની તિથિને કાય કરવો અને પર્વ તિથિની વૃદ્ધિ હોય ત્યારે (પછીની તિથિની કરવી જોઈએ પણ ન કરતાં) પૂર્વની જ