SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) [૨૩] જો નાદિદેવસૂરીશ્વરજી મહારાજાએ સ્પ્રિંગ બરાચાય કુમુદચંદ્રને હરાવ્યા ન હાત તે આ જગતમાં વેતાંબર ચાલપટ્ટો કયાંથી પહેરી શકત ? સ્ત્રી મુકિતની સિદ્ધિ કરીને કુમુદચંદ્રના મતની ધાર ખેદી નાંખનારા પૂર્ણ ચંદ્રમાંથી મુનિ રામચંદ્ર બનીને વાદૅિવસૂરી તરીકે ખ્યાતનામ બનેલા આ મહાપુરૂષના ચરણામાં કોટિ કેટિ વંદના, (૨૪) સિદ્ધરાજ જયસિંહે કહી દીધુ કે-આપનું આ તેજ રાજના આશ્રમના કારણે છે.' ‘ભુલી જજે રાજન ! અમે તે અમારી બુદ્ધિ અને ભાગ્યથી ઝળકયા કરીએ છીએ.’ મારી સભા છે।ડીને પરદેશ જશે તે તમારે અનાથની જેમ ભિક્ષુ થઇને ભટકવું ૪૬૨ પડશે.’ અને રાજાએ નગરના બધાં જ તા જોઇ લે, અમે આજથી આટલા દિવસ બહાર જઈએ છીએ? 'પણ તમને હુ' જવા જ નહિં દઉં” રાજા આયે. અમે સ્વત'ત્ર રહેનારા, અમને જતાં કાણુ રકી શકે છે? જોઇએ.’ દરવાજા બંધ કરી જે આચાર્ય ભગવ'તને બહાર જતાં અટકાવ્યા પણ વિદ્યાબળે જે રાત્રે આકાશ માગે અન્યત્ર ચાલ્યા ગયા ના સમાચાર મળતાં રાજાને પસ્તાવા થયા, અને કડુરાજની સભામાં આવેલા સાંખ્યમતના વાસિહ નામના વાદિ સાથે જેમને પ્રતિવાદી તરીકે રજુ કરવામાં આવતાં વાદીએ કહેલુ* કે- આ તે હજી દૂધને પીનારા બાળક છે. આની સાથે વાદ કરવા પણ મને શૈાભાસ્પદ નથી લાગતા,' ત્યારે જેમના ગુરૂદેવે કહેલુ કે- આ બાળકના મેઢામાંથી નીકળતાં સત્ય અના અમૃતના ગંધથી જ તારા મદ રૂપી ધતુરાના વભ્રમ કચડાઈ જશે.? પ્રતિવાદી તરીકે અને રાતે ગગન માર્ગે ચાલ્યા ગયેલા આ ખાળ સદ્દેશ આચાર્ય ભગવ'ત તે બીજા કાઇ નહિ પરંતુ તે વીરાચાર્ય જ હતા. (૨૫) તારા ભાઈ કરાજના પુત્ર દેવપ્રસાદના પુત્ર ત્રિભુવનપાલના પુત્ર કુમારપાળ, તારી આ અહિલપુર પાટણની ગાદીના હે રાજન્ ! વારસદાર થશે.’નૈમિત્તિક પાસે પાટણની રાજગાદીના ભવિષ્યને જાણીને સિધ્ધરાજે (પૂર્વ જનમના વૈરીના કારણે કુમારપાળને જીવતા જ ખતમ કરી નાંખવા નિર્ધાર કર્યો. પાવાન માતનુ સૂત્ર રચાયેલુ કેમે કરીને જાણી ગયેલા કુમારપાળે તરત જ ભગવા વસ્ત્રા પહેરી, કાનમાં કું ડળ અને હાથમાં કમડળ લઈને ફરવા માંડયુ.... પણુગુપ્તચર પાસેથી આ માહિતી મળી જતાં રાજમહેલમાં આવેલા અને પગ ધાતાં ધાતાં પગમાં કમળ વજના ચિન્હથી કુમારપાળ કા
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy