________________
શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમઃ
હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિ નમ: શંખેશ્વર શ્રી હાલારી વિશા ઓસવાળ વે. મૂ. તપાગચ્છ જૈન ધર્મશાળામાં
ભોજનશાળાનો પ્રારંભ અને યોજના
દાતાઓને ભાવભરી વિનંતી સુજ્ઞ ધર્મબંધુ
પ્રણામ સાથ જણાવવાનું કે સંસારથી તારે તે તીર્થ કહેવાય અને તરવા માટે જાય તે યાત્રિક કહેવાય. આવા યાત્રિકના ચરણની રજ પણ પાવનકારી છે. તેથી તે યાત્રિકોની સંસાર તરવાની ભાવનામાં સહયોગી બનવું તે પણ તરવાનું આલંબન છે.
- પ. પૂ. હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસુરીશ્વરજી મહારાજાના પટ્ટધર પૂ આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી શ્રી રામેશ્વર મહાતીર્થમાં યાત્રિકોની ભક્તિ સહયોગ માટે શ્રી હા. વી. . . મૂ. તપા. જૈન ધર્મશાળાનું આયોજન હાલારી વી. એ.ના સહકારથી થયું છે. તેને ઘણે વિકાસ થયે છે. બે વર્ષથી ભેજનશાળા ચાલુ કરવા માટે માંગણીઓ આવતી અને સહકાર માટે પણ પ્રેરણે થતી હતી.
હાલમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસુરીશ્વરજી મ.ની નિશ્રામ ઉપધાન ચાલુ થયા છે અને તે પ્રસંગે ભેજનશાળા ચાલુ છે. તે સાથે તેઓશ્રીનું માર્ગદર્શન લઈને ઉપધાન પૂર્ણ થયા પછી ભેજનશાળા ચાલુ રાખવાને અમે એ નિર્ણય કર્યો છે. તેની વિગત નીચે મુજબ છે.
- ભેજનશાળાની ચેજના ક નામ કરણ - આ ભેજનશાળાનું નામ આપવા માટે અપેક્ષિત દાન મળતાં નકી કરવામાં આવશે.
કાયમી તિથિ - આ ભેજનશાળાની કાયમી તિથિનું આયેાજન નકી કર્યું છે. તેને નકરે રૂા. ૧૫૧૧૧/- નકી કર્યા છે. તેમાં પિતાને અનુકૂળ તિથિએ લખાવી શકશે, આમાં તારીખ લખાવવાની નથી માત્ર તિથિ લખાવવાની છે.
આપશ્રી આ તિથિ જનામાં લાભ લઈ વધુમાં વધુ તિથિઓ લખાવશે તેવી વિનતી છે તથા આપના વલમાં પણ આ યોજનાને પ્રચાર કરશે તેવી વિનંતી છે.
ડ્રાફ ચેક શ્રી હાલારી વિશા ઓસવાળ . મૂ. તપાગચ્છ જૈન ધર્મશાળાના નામના કઢાવવા.