________________
5
વર્ષ ૯ : અંક ૧૯ : તા. ૭-૧-૯૭ :
: ૪૫૧.
છે જીવ તે વસ્તુની ઈચ્છા શા માટે કરે છે? મારી મિક્ષની સાધના અટકી ન જાય માટે, . 8 નહિ કે સંસારનું સુખ મને મળે અને હું તેમાં જ મઝા કરૂં. “સંસારનું સુખ મઝા છે. 4 કરવા માટે જોઈએ તેવી ઈચ્છાથી આ ઘમ થાય જ નહિ. માટે જ જ્ઞાનિઓએ કહ્યું છે { છે કે-છતર મતમાં રહેલા ભારેમાં ભારે તપવી હજારો વર્ષ તપ કરે, ઘણા કાળ છે. | સુધી વેગની ઉપાસના કરે તે પણ હે ભગવન ! તારા માર્ગને-શાસનને નહિ પામેલા છે છે તેઓ કદી પણ મેક્ષમાં જતા નથી.” જેને મોક્ષે જવું હોય, તેને શ્રી અરિહંતદેવના
ધર્મને સમજીને કરવો જોઈએ. 8 શ્રી અરિહંત પરમાત્માને ખરેખર ધર્મ કરનાર કેણ કહેવાય? જે મેહસુખને તે માટે જ ધર્મ કરે છે. જે જીવ મહાસુખને માટે જ ધર્મ કરે તેને આ સંસારનું સુખ 8 કેવું લાગે? મહાવિનભૂત અને ધર્મમાં અંતરાય કરનારૂં લાગે ને? તમને તે સુખ છે હું કેવું લાગે છે? તમે બધા તમારી જાતને ધર્મ પામેલી માને છે તે તમને શું શું થવાનું મન હોય? ભગવાનના શાસનમાં ધમ તે સાધુપણાને જ કહ્યો છે અમે તમને જે ધર્મલાભ આપીએ છીએ તેને અર્થ એ છે કે- તમને ભગવાનને સાધુધર્મ મળે.” R બીજી કઈ વસ્તુને તમને લાભ થાવ એમ અમારાથી ન બેલાય. તમને બધાને લાભ છે & થાવ' “પુત્રાદિનો લાભ થાવ' એમ બેલે તે બીજ મતવાળા બેલે. ભગવાનના શાસનમાં કે રહેલે સાધુ જે તેમ બેલે તે તે મિથ્યાષ્ટિ જ કહેવાય! છે એ ક્ષે જવા માટે સાધુધર્મ પાળતા હોય, સાધુધર્મ પામવા માટે શ્રાવકપણું છે 3 પાળતા હોય, દર્શન-પૂજનાદિ કરતા હોય તે તેને તે ધર્મ ધર્મરૂપ બને. પણ જે બી છે
જ હેતુથી કરતા હોવ તે તે ધર્મ વાસ્તવિક ધર્મ કહેવાય જ નહિ. માટે જ કલિકાલ છે | સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી વીતરાગદેવ શ્રી મહાવીર ૧ પરમાત્માની સ્તવના કરતાં કહ્યું કે- “અન્યમતમાં રહેલા છ હજારો વર્ષો સુધી ઘેર તપ તપે, યુગોના યુગ સુધી યોગની ઉપાસના કરે, પણ તારા ધર્મને પામે નહિ ત્યાં સુધી આ સંસારથી મુકત થવાની ઇચ્છાવાળા હોવા છતાં ય મોક્ષને પામતા નથી.” આના ઉપરથી પણ એ જ વાત નકકી થાય છે કે ભગવાન શ્રી જિનેશ્વર દેએ ધર્મ છે મે કાને માટે જ કરવાને કહ્યો છે.
(ક્રમશ:)
હક
-