________________
පපපපපපපපපපපෙපපපපපපපපපප
જ પ્રેરણામૃત સંચય (ગતાંકથી ચાલુ)
- પ્રજ્ઞાંગ පපපපපපපපපපපපපපපපපපා පද
સંસાર ભંડે એટલે સુખ અને સુખની સામગ્રી ભુંડી. તેના કરતાં ય તે બે પ૨ જે રાગ તે જ વધારેમાં વધારે મુંડે છે. સ્વભાવથી તે બે ખરાબ લાગી તેના પર દ્વેષ થશે ત્યારપછી વિરાગ આવશે. તેથી જ શાસ્ત્ર વિરાગની નિ છેષ કહ્યો છે. અને ત્યાગ તે તે પછીની ક્રિયા છે.
૦ સઘળાં ય પાપને બાપ : સુખને અતિ રાગ.
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓનો આ જગત ઉપર અજોડ ઉપકાર છે. તે પરમતારકે એ જગતના જીની મેહની ગાઢ નિંદ્રા ઉડાડવા અને સોના કલ્યાણ માટે એક જ વાત ભારપૂર્વક ફરમાવી છે કે જગતના છને જે સુખ જોઈએ છે તે આ સંસારમાં નથી પણ મેક્ષમાં જ છે. આખા જગતને રાહ જુદે છે અને આપણે શાસન પામેલાઓને રાહ જુદે છે. જગત દુખથી ભાગે છે અને સુખને ભેટવા દોડે છે. જે સુખને જગત ભેટવા દેડે છે તે સુખ, સુખ કહેવરાવવા લાયક નથી કેમકે તે સુખની ઈચ્છા થઈ ત્યારથી તેને ભયંકર કેટિનું દુઃખ લાગુ થાય છે. તમને જે સુખની ઇચ્છા થાય તે બધાને સુખ મલી જાય ખરૂં? સુખની અને પૈસાની ઇચછા થતાંની સાથે જ તે સુખ કે પૈસે મલી જતા હતા તે જગતમાં લીલા લહેર હેત ! જગતના અનુભવી પણ કહે છે કે સુખની ઇચ્છા કરી, મહેનત કરીને મર્યા પણ મરતા સુધી તે સુખ ન મળ્યું તે ન જ મળ્યું. દુનિયાનું સુખ ઇચ્છામાત્રથી મહેનત કરવા છતાં ય મળે નહિ,
- તેમાં તે પુરૂષાર્થ પણ અકિંચિકર છે. જેટલા જેટલા જ પુરૂષાર્થ કરે તેને પણ તે મળે તે નિયમ નહિ. બિચારા પુરૂષાર્થ કરી કરીને મરી ગયા અને નરકતિર્યંચમાં રિબાય છે. સુખ કે સુખ સામગ્રીમાં પુણ્ય જોઈએ. મળ્યા પછી ભોગવવામાં સાચવવામાં ય પુણ્ય જોઈએ. દુનિયામાં ઘણને સુખ મળ્યું છે, તે બિચારા ભેગવવા ઈ છે છતાં ભેગવી શકતા નથી એટલું નહિ તે બીજાને ભોગવતાં રહે છે. કે મારૂં મેળવેલ આ ભેગવે છે, હું નહિ.” વળી આ સુખ કાયમ ખાતે રાખવા માગો તે રહે તે નિયમ ખરે? તે સુખ અહી રહે અને આપણે જવું પડે તેમ પણ બને ને? તેવા સુખની પાછળ સારૂં જગત દોડે છે અને તે માટે જે જે કામે કરે છે તેનું વર્ણન થાય તેમ છે ? જેની પાસે પૈસા-ટકાકિ હોય અને પૂછીએ કે શી રીતે મેળવ્યું તે જરાય ગભરાયા વિના કહી શકે કે આમ આમ મળવું ? તેનું
(જુએ ટાઈટલ ૩ જુ)