________________
ન
0000000000000000000000
પૂજ્યશ્રી કહેતા હતા કે
.
.
О
·
.
•
.
.
600000000000000.000°00*
રિત
Reg No. G. SEN 84
સ્વ. ૫.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારા
ગમે તેવા ખરામ કાળમાં પણ આપણે આપણા ધર્મ સાચવીને જીવવું તે, નામ ડહાપણ છે.
શ્રી ગુણગ્દશી
પૈસા તે એવી ખરાબ ચીજ છે કે જે હાથમાં લે તેને તેનુ ઝેર ચઢે!
પૈસાના લાલે તે માણસનુ હીર હણી લીધુ છે. માનવને માનવ રહેવા દીધે નથી. માનવને જાહેરમાં ખેલવા લાયક રહેવા દીધા નથી.
અજાતિના જેમને ભય ન લાગે અધિકને અધિક જન્મ વધારવા માટે છે.
તરકે લાલ આંખવાળા છે,
સદ્દગૃહસ્થનું' ઘર દાન માટે હમેશા ખૂલ્લુ' હાય.
0
ન્યાયસ પન્નતાવાળા જીવને ભુખ્યા-તરસ્યા રહેવું પડે તે તે યાપાત્ર' નથી પણ ‘પ્રશંસા પાત્ર” છે. ધન્ય છે તેના મા-બાપ ! કુલને ! સત્કારને! ભુખ્યા રહે છે પણ અનીતિ કરતા જ નથી !
નીતિથી જે મળે તેમાં શાંતિથી જીવવું. તેમાં જે મજા છે તે અનીતિના પૈસાથી મજા કરવામાં નથી.
પેાતાની જાતને જે જીવ સ`સારમાં ફસી ગયેલી માને તે જીવ શ્રી વીતરાગ્ય પરમાત્માના શાસનમાં રહેવા લાયક છે. તે જ જીવ સાચા જૈન છે. તે જ જીવ સાચા ‘આય” છે, આય સસ્કાર' વાળા છે, બાકી બધા તે અનાય સારવાળા છે તેમ કહેવુ પડે.
આગળ સુખીને જોઈને દુઃખી ઇર્ષ્યા ન હતા કરતા અને સુખી પણ દુ:ખીને જોઇને કરૂણાવાળા બનતા હતા. આજે સુખી, દુ:ખીને હડસેલે છે અને દુ:ખી સુખી
તેના મનુષ્ય જન્મ અજન્મા' થવા માટે નહિ 0
0
oppo
poooooooooooooooooooo
၁၀၀
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર ચાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વહેણ શહેર (સૌસષ્ટ્ર)થી પ્રસિદ્ધ સુ
0