________________
( અનુ ટાઈટલ ૨નું ચાલુ ) જિનયમ”
નાય
આ સાથી એળગી લે. આ ગુપ્તચરગુપ્તચર છે. કાબેલ અને ચતુરાઈ ચુંક્ત આ સારી છે. સાએ બતાવેલે આ સરળ સુધની નિઃસ્વાથી છે. એના ભરાસે હાંકેલી નાવ કયારે ય ડુબતી નથી, દગો દેતી નથી, ફટકા દેતી નથી, તૂટતી
: શ્રી જૈનશાસન (અઠવો ભરે, પિત્ત
નથી. તેમાં બેઠેલા માનદેને કશા પ્રકારની ફિકર રહેતી નથી.
આ સાથી આઠ આઠ કર્મ પુદગલાના પાશથી મુકત કરાવે છે અને આત્માને શુદ્ધ બનાવી શિવમદિરમાં મહાલતા કરી દે છે. અસ,
વધુ હવે પછી...
-વિરાગ
( પેજ ન', ૨૪નુ' ચાલુ)
પછી ત્રણે પૂતનું મૂલ્ય આંકતા કાલીદાસે કહ્યું કે પહેલી પૂતલીની કિંમત સવા રૂા. જેટલી જ છે, બીજીની સવા સે રૂા. જેટલી છે અને ત્રીજીની સવા લાખ રૂ. જેટલી છે તે સાંભળી કારીગર પણુ આનંદ પામ્યા અને કહે કે, યથા મૂલ્ય આંકયું છે.
પણ્ લા કાને તે ભાઇ કાંઈ સમજાયું નહિ, આ તે કેવી વિચિત્ર વાત લાગે છે. તેથી રાજા સહિત સભાજનાની મૂઝવણુને દૂર કરવા કાલીદાસે કહ્યું કે આ ત્રણ પૂતલીએના માધ્યમથ આ કારીગર આપણને જીવનની સાચી દિશાને બેધ આપે છે, કે જગતમાં માણસે ત્રણ પ્રકારના છે. પહેલા વર્ગ ના માણસે કાંઈ સારી વાત સાંભળે તા એક કાનમાં સાંમળી બીજા કાનેથી કાઢી નાખે છે જે આ પહેલી પૂતલી જેવા છે. બી. જા પ્રકારના માણસે કાનથી સાંભળેલ વાત માંઢાથી બહાર કાઢે ને અર્થાત પદ્યપર્દેશમાં પ્રવીણ હાય છે પણ પાલનમાં મી'ડા જેવા હાય છે, જે બીજી પૂતલી જેવા છે અને ત્રીજા વના માણસા જે સાંભળે તે સમજી હૃદયમાં પચાવી સ્થિર કરે છે અને શક્તિ પ્રમાણે પાલન કરે છે જે આ ત્રીજી પૂતલી જેવા છે. માટે સમાન રૂપ-રંગ છતાં ત્રણેના મૂલ્યમાં ફેરફાર છે. તેના પરમાર્થ જાણી સો આન'દિત થયા અને રાજાએ પણ બન્નેનુ ઉચિત બહુમાન સન્માન કર્યું.
આના પરથી આપણે એધ એ લેવા છે કે ત્રણ પ્રકારના શ્રેાતામાંથી આપણે પહેલી પુતલી જેવા છીએ, ખીજી પૂતલી જેવા છીએ કે ત્રીજી પૂતલી જેવા છીએ. ત્રીજી પૂતલી જેવા શ્રા`તા જ સાચું આત્મ કલ્યાણ પામે છે. માટે ત્રીજી પૂતલી જેવા આપણે સાચા શ્રાંતા ખની અપણા આત્માનું' કલ્યાણ સાધીએ તે જ મગલ કામના,.
નમ્ર વિતિ : શ્રી જૈન શાસન સાપ્તાહિક આગષ્ટ ૯૬ના માં વર્ષમાં પ્રવેશ કરે છે. જેથી વાર્ષિક લવાજમ ભરવાવાળા ગ્રાહકાને વિનતિ કરવાની કે આ વખતે લવાજમ માટે દરેકને વ્યક્તિગત પત્ર લખી શકાયા નથી જેથી દરેક ગ્રાહકાએ તુરત લવાજમ માકલી આપી સહકાર આપવા લી. સ`પાદક જૈન શાસન