________________
વર્ષ ૯ અંક-૧૭ : તા. ૧૭-૧૨-૯૬ ૪
શંકા : પૂજા કરતી વખતે “શીતલગુણ જેમાં રહ્યો, મેરૂ શિખર હવા, જલ ભરી, સંપુટ પત્રમાં, આ બધા દુહા મેટેથી બેલાય ખરાં?
સમા : પ્રભુજીની અંગપૂજા કરતી વખતે આપણું નાક અને મુખમાંથી શ્વાસોશ્વાસ પ્રભુજીને લાગી ન જાય તે માટે આપણે નાક તથા મુખ બંને સ્થાન સુધી પહોંચે તે રીતે અષ્ટ પડવાળે મુખકેશ બાંધવાનો છે. ઘણાં તે નાક ઉપર બાંધતા જ નથી. અને ઘણાં લોકો ના સુધી બાંધે છે પણ તે અષ્ટ પડવાળો નથી તે અને ઘણુ અષ્ટ પડવાળ બાંધે છે તે નાક કે મુખ આ બેમાંથી મોટા ભાગે નાક ઉપર આઠ પડવા રહે છે. અને મુખ ઉપર તે પહોંચી શકતા થી.
આમ અવિધિથી મુખકોશ બાંધનાર પૂજા કરે ત્યારે આશાતનાના ભાગીદાર બને છે. એ જ રીતે જે લેકે પ્રભુજીની અંગપૂજા કરતી વખતે તથા કેશર-બાસ ઘસતી વખતે ભલે પછી તેમણે અષ્ટ પડવાળે મુખકેશ બાં હોય તે પણ જો બોલ્યા કરે કે વાતે કરે છે મોટેથી દુહાઓ બોલે તે તેઓ આશાતના કરી રહ્યા છે. “શ્રાધ્ધવિધિ માં આ અંગે ખુલાશો કર્યો છે કે પૂજા કરતી વખતે દુહા મેરેથી ન બેલતા મનમાં બેલીને ભાવિત થવું. સમુહમાં પૂબ ચાલતી હોય ત્યારે પૂજા કરનાર સિવાયના લોકે ઉપયોગ પૂર્વક જરા મટેથી બેલે તે વાંધો નથી.
પૂજા કરનારને પૂજા કરતી વખતે ભાવોલ્લાસ એ હોય છે કે તેમને મોટેથી બેલ્યા વગર રહી શકાતું નથી.” આવું કહેનારને સમજાવવું કે-ભાલલાસ આવે છે તે વાત સાચી, પણ ભાલાસની સાથે એ વિવેક ભળે કે “આ પૂજન કરતી વખતે મેટેથી બોલવામાં થુંક તથા શ્વાસે શ્વાસ લાગવાની શકયતા છે માટે મે ટેથી ન બેલાય” તે પ્રભુપૂતને પૂરે લાભ આપણે મેળવી શકીએ છીએ. અન્યથા કર્મબંધના ભાગીદાર બનાય છે.
પૂજાના દુહાઓ કેટેથી ન બેલવા અંગે જે વાત છે તે માત્ર પ્રભુજીની અંગપુર (પ્રક્ષાલ, અગલુંછણા, કેશર, બરાસ, પુષ, વાસક્ષેપ પૂજા)ને ધ્યાનમાં રાખીને છે. અપૂજ સમયે તે ઉપયોગ પૂર્વક બહુ મેરેથી નહિ, બહુ ધીમેથી નહિ, ગંભીર સ્વરે અન્યને અંતરેય ન પડે તે રીતે ઘાંટાઘાંટી કે ઘંઘાદન થાયd; દુહાઓ, ચતુતિઓ, સ્તવન વગેરે બેલી શકાય છે. આ માટે પ. પૂ. આ. દેવ શ્રી ચંદ્રગુપ્ત મારા મન પરમાત્મ પૂનવિધિ તથા શ્રાવક જીવનને સાર આ બંને પુસ્તક જોઈ શકાય. કેઈપણ ધમનું અનુષ્ઠાન આપણે આપણા આત્માના હિત માટે કરીએ છીએ પણ કોઈને બતાવવા માટે નથી કરતાં આવી ભાવના પૂર્વકના અનુષ્ઠાનમાં ક્રિયાઓ અંગેને વિવેક સરળતાથી આવી શકે છે.
(ક્રમશ:)