________________
અમે 15
સત્ત સમાચાર
ભાવનગરથી પાલીતાણા સઘ
પૂ. આ. શ્રી વિજય સૂર્યોદય સૂ. મ, પૂ. આ. શ્રી વિજય કુંદકુંદ સ્ મ, પુ. આ. શ્રી વિજય શીલચ' સ. મ., પૂ. આ. શ્રી વિજય ભદ્રસેન સૂ.મ.ની શુભ નિશ્રામાં પચ્છેગામ નિવાસી શ્રીમતી અનાપમેન ગીરધરલાલ વેલચંદ ગાળવાલા તરફથી શાસ્ત્રીનગર ભાવનગરથી પાલીતાણા ચાત્રીક સઘ તા. ૨૯-૧૧-૯૬ના પ્રયાણ કરેલ અને તા. ૪-૧૨-૯૬ના તીથ માળ ૧૦૦ સાધુ સા વીજી તથા ૬૫૦ યાત્રિકા સ્ટાફ મળીને હતા. સ`ઘપતિશ્રી જશવ’તરાય ગીરધરલાલના ઉત્સાહ · ધૃણા હતા.
થઇ
કાશલાવ-પૂ. આ. શ્રી વિજય સુશીલ સ. મ.ના હસ્તે પૂ. ૫. શ્રી જિનાત્તમ વિ. મને કારતક વદ–૨ તા. ૨૬-૧૧-૯૬ના ઉત્સવ પૂર્ણાંક ઉપાધ્યાય પદવી આપવામાં આવી તે વખતે હું પૂજન, ૨૬ છેડનું ઉજમચ્છુ" નવકારશી વરઘેાડા જીવદયા વિ. કાર્યો થયા.
શમેશ્વરજી તીથ
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ, શખેશ્વરજી માગશર વદ-૫ તા. ૩૦-૧૨૯૬ પધારશે, મહા સુદ ૧૧ તા. ૧૭-૨૯૬ સુધી ઉપધાન માટે સ્થિરતા કરશે.
સરનામુ:-શ્રી હા. વી. એ. શ્વે. મૂ. તપા. જૈન ધમશાળા વીરમગામ રાડ, મુ. શ‘ખેશ્વરજી
માયા-વીરમગામ,
મહેસાણા-અત્રે પૂ. મુનિરાજ શ્રી મુક્તિધનવિજયજી મ. તથા પૂ. મુનિરાજ શ્રી પુણ્યધનવિજયજી મ.ની નિશ્રામાં ચાતુઔંસ પરિવાર તથા પુ. સા. શ્રી પદ્મપ્રભાશ્રીજીના દીક્ષા પર્યાય ને અનુમાઇન તથા શ્રીમતી બબુબેન મ ́ગળદાસના જીવીત માહત્સવ નિમિતે કા. સુ; ૧૨ થી વ ૧ સુધી પચાન્હિા મહોત્સવ ઋષિમડલ પૂજન સહિત રાખેલ હતા. શ્રી શાંતિનાથ દેરાસર આંખલી ચાટા ઉત્સવ રાખવામાં આવ્યા હતા.
શિવગંજમાં ભવ્ય ચાતુર્માસ પરિવતન પુ, પૂ. પ્રવચન-પ્રભાવ ગણિવર શ્રી દેનરત્ન વિ.મ. સા. શિષ્ય-પ્રશિષ્ય રત્ન પ. પુ. જેશિલા પ્રવચનકાર મુનિશ્રી ભાવેશન વિ., સેવાભાવી મુનિશ્રી પ્રથમરત્ન વિ.મ.નુ ચાતુર્માસ પરિવન શાહુ મલુકચ'દજી જેતમલજી દાવાલાના ધૈર વાજતે-ગાજતે થયેલ. ત્યાં પ્રવચન થયેલ. માગસર સુદ ૬ના પૂ. ગણિવર્યશ્રીના ગુરૂદૈવ ઉપા.શ્રી કમલરત્ન વિ.મ.ના શુભહસ્તે બંને ખંધુ પુ. ગ. નરત્ન વિ. મ. તથા પૂ.ગ. વિમલરત્ન વિ.મ.ના શુભહસ્તે પચાસ પદવી થશે.