________________
વર્ષ ૯ અંક-૧૭ : તા. ૧૭-૧૨-૯૬ !
ગયું. આજે સદાચારે દેશવટે લેવા માંડે છે અને અસદાચાર શરૂ થયા છે. આવા જમાનામાં તમે સાવચેત નહિ રહે તે માર્યા જશે. આ કાળમાં તે સાવચેત હશે તે જ ધમ જીવી શકશે. અગ્યની દયા ચિંતાય, પણ તેની સાથે ન બેસાય. સારા માણસની સબત થાય પણ દર્જનની ન થાય.
ને ભગવાનના સાધુ તે એકલા આત્માની જ ચિંતા કરનારા છે. શરીરને રોગ આત્માને હાનિ કરે છે કે આત્માને શાંગ? શરીરના રાગ કાઢનાર તે ઘણાં મળશે પણ આત્માના રાગ કાઢનાર કેટલો છે? આત્માના રંગ કાઢનાર પાસેથી તને શરીરનાં કઢાવવા માંગે તો તમે તેને ય પતિત કરનાર છે. શ્રાવક તિ કહ્યું કે, મારી જાઉં તે હા પણ મોક્ષમાર્ગના ઉપદેશક સાધુને તિષ કે વૈદ્ય ન બનાવું. '
આજને કાળ ઘણે વિલક્ષણ છે. સરખે સરખાને યોગ થયો છે. તમે એક રૂઢિઓમાં પડી ગયા છે. સાધુઓને ઘરે લઈ જવાને તમારે શું હેતુ છે? તમને ઘર ભડ લાગે છે, છૂટતું નથી, સાધુના પગલે ઘર છોડવાની શક્તિ આવે તે માટે સાધુઓને લઇ જાવ છો કે મારું ઘર પાવન કરે અને બરાબર બન્યું હે તે માટે સાધને ઘેર લઇ જાવ છો? ઘર બરાબર બન્યું રહે તે માટે સાધુને ઘેર લઇ જાવ તે તે પાપ કરો છે અને અમે પણ તે રીતે આવીએ તે મહાપાપ કરીએ છીએ,
સાધુને ઘેર લઈ જવાને-પગલાં કરાવવાનો રિવાજ જ છેટે છે. એક નિર્ચામણા કરાવવા, સમાધિ આપવા કે ઘર મંદિર હોય તે દર્શન કરવા કે કોઈ તક્ષાથી હેાય તે હજી ય આવીએ. ત્યાગીના પગલાથી ત્યાગી થવાની ભાવના થાય તે માટે લઈ જાવ તે જુઠ્ઠ વાત છે પણ બીજા હેતુથી લઈ જાવ તે પાપ જ બધેિ છે.
- અમે તમને વાસક્ષેપ નાંખીએ તે પણ તમે સંસારથી પાર પાં, તમને ધન ભાવના જાગે તે માટે નાંખીએ. ધર્મનો ભાવ વધે, ધર્મમાં આગળ વધાય તેવાં વાસક્ષેપ નંખાવ તે ધર્મ છે, બીજા હેતુથી નંખાવ તે પાપ કે અમે તે પણ ભાવનાથી–તમે ઝટ સંસારથી પાર પામી એક્ષને પામનાંખીએ તેથી અમે તે ી જઈએ. પણ જો તમે બીજા હેતુથી નખાવે તે તમે ફસી બવ છે.
පපපපපපපපපපපෘෂපපපපපපපපප
– સહકાર અને આભાર – ૫૧-૦૦ નરશી લખધીર પરિવાર તરફથી લલલકે રમણલાલની અઠ્ઠાઈ નિમિતે ભેટ