________________
1 શંકા અને
સમાધાન
;
શંકા : પ્રભુ પૂજામાં લાલ-પીળા રંગના વસ્ત્રો પહેરીને સ્ત્રી-પુરૂષે પૂજા કરે છે તે ચગ્ય છે? પદમાવતી રાણીકત જ વર વાપરતા હતા માટે જ લાલ વસ્ત્ર આવ્યા ત્યારે રોષે ભરાયા હતા ને ?
સમા : પ્રભુપૂજામાં સ્ત્રીઓ કે પુરૂષોએ સ્વેત કે લાલ-પીળા રંગ-બે-રંગી વસ્ત્રો પહેરવામાં કઈ જ વાંધો નથી. ઉપરથી ઉપાધ્યાયજી મહારાજાએ તે દ્વત્રિશદ્વાત્રિશિકામાં ભક્તિ કાત્રિશિકા પ્રકરણમાં પતરક્તવસ્ત્રયુગ્મ પીળા-લાલ પણ વસ્ત્રની જેડ પ્રભુપૂજામાં વાપરવાનું જણાવેલ છે. માટે રંગીન વચ્ચેથી પ્રભુપૂજન કરાય તે વાત બેટી છે. ઉદાયન રાજાના પટ્ટરાણ પ્રભાવતી દેવી વેત વસ્ત્રો પૂજામાં વાપરતા હતા તેથી રંગીન વચ્ચે ના વપરાય તે વાત અગ્ય છે. “પ્રભાવતી દેવીએ જ્યારે પિતાના દાસી પાસે પૂજના વસ્ત્રો મંગાવ્યા ત્યારે દાસી શ્વેત વસ્ત્રો લઈને જ આવી હતી છતાં બુદ્ધિના ભ્રમના કારણે મહાદેવને તે લાલ રંગના દેખાયા તેથી તેમણે અપશુકન થયું તેમ માનેલું.” આવી વાત આવે છે તેનું તથ્ય એ છે કે રાણીએ તે પૂજાના વચ્ચે જ મંગાવ્યા હતા અને દાસી ત વચ્ચે જ લાવી હતી. આ વેત વસ્ત્રો લાલ રંગના દેખાયા તેથી તેમણે અપશુકન માનેલું પણ લાલ વસ્ત્ર પૂજામાં વાપરવા તે અપશુકન ગણાય તેવું માનીને અપશુકન ગણ્યું ન હતું. માટે પ્રભુપૂજામાં વેત કે રંગબેરંગી ગમે તે પ્રકારના વસ્ત્રો વાપરી શકાય છે. છે પૂજના વસ્ત્રો અંગે ખાસ ધ્યાન રાખવું કે પુરૂષએ બે જ વચ્ચે ખેશ-ધોતીયું . વાપરવાના છે. ઘણાં લેકે અંડરવેર–નીકર પહેરીને આવે છે તે શાસ્ત્રથી તે વિરૂધ્ધ છે જ સાથે સાથે તે ઉદભટ વેશ પહેર્યો હોય તેવું પણ લાગે છે. માટે જોતી –ખેશ સિવાય કશું જ ના પહેરાય. છે. આવી જ રીતે બહેનોએ ૩ વસ્ત્ર વાપરવાના છે. અને વધુમાં પૂજાને રૂમાલ પણ વાપરવાને છે. ઘણી જગ્યાએ મોટી ઉંમરના બહેને ત્રણ જ વસ્ત્રો વાપરવાના કહા હોવાથી રૂમાલ ન બાંધતા તેવી લાંબી સાડીના છેડાને જ સુખકોશ બનાવીને પૂજા કરે છે. (બહેનેએ તે કદાચ શરીરને વ્યવસ્થિત રીતે ઢાંકવા માટે એકાદ-બે વસ્ત્રો વધુ વાપરવા પડે તે તે વાંધાજનક નથી.)
ઘણાં લેક પુજની જેડ પહેરવાની હોય ત્યારે પહેલા તૈયાર કરે છે ખરા પણ જે પલંગ ઉપર આપણે બેઠા-સૂતા હોઈએ તેના ઉપર જ મુકી દે છે. ઘણાં સોફા સેટ
(અનુ. ૪૧૬ ઉપર)