________________
: શ્રી જૈન શાસન [અવાડિક]
"શકિત કયારે મળી ? ચાકકસ પૂર્વભવની સાધના અને આ ભવના પ્રચંડ પુરૂષા તેમાં કામ કરે છે. આ સજ્ઝાયને બનાવી તે સમ્યકત્વના ૬૭ મેાલની હતી.
340:
આવા તા એક નહિ પણ ઢગલાખ ધ મહામુનિએ પૂજય આચાર્યભગવા આ શાસનમાં થયા છે. જેઓએ પેાતાનુ આત્મ કલ્યાણ કર્યુ છે. શાસનનાં મહાન કાર્યા કર્યાં છે. અનેક આત્માને તપસ્વી-જ્ઞાની જિનભકિત-દાનવીર-ઉદાર ગુણુત્રાન બનાવ્યા છે. શ્રી જિનશાસન જયવંતુ રાખ્યું છે.
સભ્યજ્ઞાન- કિ`મતી વસ્તુ છે જે અજ્ઞાનીને કેવળજ્ઞાની બનાવી શકે છે. અપૂર્ણાંને પૂર્ણ બનાવે છે. મામુલીને મહાન બનાવે છે. ભયકર કા`ધીને સમતાના મહાસાગર બનાવે છે.
!
જીવનમાં ચાલતી જ્ઞાનની આશાતના દૂર કરવાની મહેનત કરનાર મવિષ્યમાં શ્રી હેમચ'દ્રાચાય કે શ્રી યાવિજયજી મહારાજા જેવા બની શકે છે. અને મેક્ષના દ્વાર સુધી પહેાંચી શકે છે. નાની નાની ભૂલે જીવનમાંથી દૂર કરવા પ્રયત્નશીલ બનીએ.
જીવને શીખામણ
જાય છે. જગત ચાલ્યુ. રે. આ જીવ જેને, ટેક જોને તું પાટણ જેવાં, સારા હતા શે'ર કેવાં; આજ તે ઉજડ એવાં રે, વળી સિદ્ધપુર વાળા, માટા જોને રૂદ્રમાળા, રહ્યો નહી તે રૂપાળા રે, રૂડા રૂડા રાણી જાયા, મેળવી અથાગ માયા; કાળે તે'ની પાડી કાયારે, છત્રે જેને છાયા થતી, રૂડી જેની હતી રતી, કર્યાં ગયા ક્રોડા પતી હૈ, જરી જો આજારી થતા, હાજર હકીમ હતા; તે'નાં ના ન લાગે પત્તારે, કાઇ તા કે’વાતા' કેવા. આભના આધાર જેવા;
ઉઠી ગયા એવા એવા રે,
એ જીવ જોને. ૬
.
જુવાનીમાં જાતા. જોઇ, રાખી નવ શકયા કાઇ, રહ્યાં સરવે સગાં રાઇ રે, એ જીવ જોને. હાજર હજારો રૂ’તા, ખમા ખમા ખમા કે'તા વિશ્વમાંથી ગયા વે'તારે, એ જીવ જેને મૂઆ જન જેની સાથે, હેતથી પેાતાને હાથે; મરણ ન મટ્યુ માથે રે, એ જીવ જોને. ૯ જશ લીધા શતરૂ જીતી, નવીન ચલાવી નીતી; વેળા તેની ગઈ વીતીરે, આ જીંય જોને. ૧૦ જગતમાં ખુબ જમ્યાં, વે'ર વાળીને વિરામ્યા;
પણ તે મરણ પામ્યારે, એ જીવ જોને. ૧૧
દીઠા દલપતરામે ૨, આ જીવ જોને, ૧૨
નેક નામદાર નામે, ઠર્યાં જઈ સમશાન ામે;
એ જીવ જોને. ૧
૨
એ
3
એ જીવ જેને. જીવ જોને. એ જીવ જોને. આ જીવ જેને. . ૫
*
ઊ