________________
વર્ષ ૯ : અંક ૧૬
તા. ૧૦-૧૨–૧૬
કરે છે કે મેં બહુ ભુલ કરી. મારા અહંકારનું પરિણામ ભોગવ્યા કરું છું માથું એવી કલાક દુખ્યા કરે છે. ગમે તેવા ઈજેકશન-ગોળી-ઠેકટર કે સંપત્તિ આ દુખ દૂર કરી શકતા નથી. સાન આવ્યા પછી વિનય-વિવેક-નમ્રતા-સદાચાર–સેવા–પોપકાર વગેરે ગુણે વધવા જોઈએ. આંબા ઉપર ફળ આવે છે તે નમે છે બધાને છાય આપે છે. તેમ જ્ઞાન અને બળને ઉપગ બીજાને ઠાર કરવા માટે નથી કરવાને પણ ઠારવા માટે . કરવાનું છે. નબળાને દબાવવા માટે નહિ પણ તેને શાંતવન આપવા માટે કરવાને સરસ્વતી માતાની સાચી ભક્તિ ઉપાસના જ્ઞાનની ભકિત છે. કલિકાલ સર્વજ્ઞ આ. ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યે નાની ઉંમરે દીક્ષા લઈ જ્ઞાનની એવી આરાધના કરી કે શા લાખ લેક બનાવ્યા. સિદ્ધ હેમ વ્યાકરણ બનાવ્યું. રાજયસભામાં વાર કરવા ગયા તે શ્રી જિનશાસન વિજય પતાકા જયવતી સખી. કુમારપાળ મહારાજા જેવાને પ્રતિબંધ કરી જૈન શાસનન જબરજસ્ત કાર્યો કર્યા. તેમની જ્ઞાન ભકિત જોઈ સરસવતી દેવી સામે આવી પ્રત્યક્ષ થઈ હતી.
પાણિની વ્યાકરણકારને છેક કાશમીર સુધી જવું પડયું અનેક તપની સાધના મળી હતી.
મહેપ થાય શ્રી યશોવિજયજી મહારાજએ એવી જ્ઞાને પાસના કરી કે કાશમીરના બધા પંડિતેએ ભેગા થઈ ન્યાય વિશારદનું બિરુદ આપ્યું એવા અદ્દભુત ગ્રંથના સર્જન કર્યા કે થોડામાં ઘણું ભરી દીધું.
એકવાર તે વાદમાં એવી શરત કરી કે તેમને વાદમાં જ્યારે બોલવાનું થાય ત્યારે ” વર્ગ એટલે કે પ, ફ, બ, ભ, મ શબ્દનું ઉચ્ચારણ થવું ન જોઈએ. આ . માટે નીચેના હોઠ ઉપર રંગ લાગવામાં આવ્યું જેથી કદાચ બેલાઈ જાય તે ખબર પડે. આ મહાપુરુષની જ્ઞાન શકિતએ તેમાં પણ વિજય અપાવ્યું. એમના જીવનમાં બીજા અદભુત કાર્યો ઘણું થયા છે. - તેઓ કાશી જઇ અભ્યાસ કરીને પાછા આવ્યા. એકવાર કઈ ગામની અંદર ગુરુ ભગત પાસે શ્રાવકની સાથે પ્રતિક્રમણમાં હતા. શ્રાવકેએ કહ્યું આજે પૂ. યશવિજયજી મહારાજને સઝાયને આદેશ આપ. પૂ. યશેકવિજયજી મ. સા.એ બીજે ઘરો અભ્યાસ કરે છે પરંતુ સજઝાય કઠસ્થ ન હતી. એટલે બેલી ન શક્યા. શ્રાવકે ટેણે માર્યો તે 'શું કાશી જઈને ઘાસ કાપી આવ્યા ? ત્યારે તે કાંઈ ન બેકાર
પરંતુ બીજે દિવસે પિતે સજઝાયને આદેશ માં. સજઝાય ત્યા જ કરે બંધ થાય નહિ. શ્રાવકેએ અધવચ્ચે કહ્યું, “હજી કેટલી લાંબી સજઝાય છે ?' આ મહાપુરૂષે મીઠે જવાબ આપ્યો “હજી તે ઘાંસ કપાય છે પુળા બાંધવાની વાર છે. આવી