________________
о
ооо
ооооооооооооооо વર્ષ ૯ અને ૧૬ તા. ૧૦-૧૨-૯૬ :
-
૪૪
[ ગોઠવીને બેલના ભુલો પડયા વિના રહે નહિ અને તે પકડાઈ પણ જાય.
- ૪ ની ફરમાવે છે કે સાચું અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે. જીવને ભય | મહેને છે. મહ કર્મથી છે. તે મેહને અને કર્મને નાશ કરી શકાય તેમ છે. આત્મા છે છે કદી નાશ પામતે નથી. આત્મા હો, છે અને રહેવાનો છે. માટે જેને સાચાં સુખી છે { થવું હોય તેને વિચારવું જોઈએ કે આ દુનિયાના સુખમાં અને પરિગ્રહમાં ફસાવવા છે ન જેવું નથી. આમ જે માને તે જૈન કહેવાય. શ્રી જિનેશ્વરદેવને ભગત તે જૈન કહેવાય. છે તે દુનિયાના સુખને તે સુખ દુઃખરૂપ, દાખ ફલક અને દુઃખનુબંધી માની દુ:ખ મને, પૈસાને તે પરિગ્રહરૂપ હોઈ માને, પૈસે રાખવું પડે તેને પણ પાપને ઉદય સાને, ગ્રહસ્થને છે Bસા વિના ચાલે નહિ માટે ગ્રહસ્થપણું ભુંડું છે. ગ્રહસ્થ જે સરગ્રહસ્થ હોય તે સારે છે, નહિ તે તેના જેવો ભૂંડે કેઈ નથી. આજને સુખી એટલે મોટામાં મેટ ચેર ! ! અનેકને ચાર બનાવનાર ! સારાને પાયમાલ કરનાર છે.
સબા આજના કાયદા પળાય તેવા નથી. - ઉ. કાયદા પળાય તેવા નથી માટે નથી પાળતા કે પાળવા જ નથી માટે નથી પાળતા ? તમને એમ લાગે કે આ કાયદા પળાય તેમ નથી તે તમે બધા સરકારને લખી છે. આ કાયદા અને પાળવાના નથી. તમારે જે કરવું હોય તે કરે અમે તૈયાર છીએ.' - જો તમે બધા વેપારી સારા હેત તે આજની આ સરકાર એક દિ પશુ ને ન ચાલત તેને ઊઠી જ જવું પડત. પણ તમે બધા તેને ટેકો આપે છે માટે મથી રે જીવે છે. આજે ખુરશી ઉપર બેઠેલા તમારા જેવા ગ્રહસ્થ અને મેટા વેપારીઓની સહાયથી જીવે છે. તમે બધા ખુરશી ઉપર બેઠેલાની નિંદા કરે છે પણ તેમના કરતાં તેમને સહાય કરનાર તમે લેકે જ વધારેમાં વધારે ખરાબ છે. કેમકે, તેમને બગાનાર તમે લોકે છે. આજે બાર મહિને એક વ્યક્તિ કેટલું કમાય તે ટેક્ષ નથી ? ૧૮,૦૦૦ / તે પછી તમારે બેટું કરવાની જરૂર શી છે? તેનું એક જ કારણ છે કે આ દુનિયાનું જે સુખ અને તે સુખનું સાધન જે પરસે તે બહુ સારા લાગે છે. તે બે ને મેળવવા જે કરવું પડે તે મથી કરે છે. “પેસા વગર બધું નકામું છે, પૈસે હોય તે જ છે બધું સારું છે' આવી મોટાભાગની માન્યતા છે. આવી જ માન્યા જે જૈનસંઘની હોય ? તે તે જેનસંઘ માટે કલંકરૂપ છે..
( ક્રમશ:) છે
એ:
"
-
-
-