________________
-
-
૩૮૨
શ્રી જૈન શાસન (અઠવાડિક)
)
સાધે. અજ્ઞાન સાધુ હોઈ શકે પણ તે ગુરુને પૂછયા વિના ડગલું ન ભરે. આગળ સ્કુલેમાં 8 પણ કાયદે હતું કે છેકરે પેશાબ કરવા જાય તે પણ માસ્તરને પૂછીને જાય. જરાક છે વાર લાગે તે માસ્તર તેને પૂછતા કે- આટલી વાર કેમ લાગી ? જવાબ ન આપે તે છે સજ ય કરે. આજે કોઈને મરાય? આજને વિદ્યાર્થી તે સામેથી મારે, આજને છે
ભણેલે સાચે ભણેલો નથી. આજે જુઠું લખવા અને જુઠું બેલવા માટે ભણેલા કે છે ન ભાડે મળે છે. ૧ જાની કહે છે– સંસાર જૂડે ને લાગે ત્યાં સુધી કામ જ ન થાય. “આ સંસાર 1 ભંડે છે. સાચું અને વાસ્તવિક સુખ માસમાં જ છે, સંસારમાં છે જ નહિ. સંસારનું છે. છે જે સુખ છે તે દુઃખરૂપ છે, દુઃખફલક છે અને દુઃખાનુબંધી છે. આ વાત બેસી ! ન જાય તે કામ થઈ જાય. આ સંસાર કે ભયંકર છે? જેમાં બધી જાતના ભય બેઠા છે. છે છે તે સંસારમાં સુખ કયાંથી હોય? ધન કયાં સુધી રહે તે ખબર નથી. યૌવનકાળ
વિવેક વગરને હોય તે ભુંડામાં ભુડે છે, ભયંકરમાં ભયંકર છે. યુવાન સમજુ સારો | મૂરખ ખરાબ. આજને યુવાન પહેલા મૂરખ છે. જે વખતે સીધી રીતે જે મળે તેમાં શું
મઝથી જીવે તે ભણેલે કહેવાય. જીવવા માટે મારે આટલું તે જોઈએ જ તેમ નક્કી કરીને બહાર નીકળે તે ડાક બન્યા સમજે ખરેખર ગ્રહસ્થનું લક્ષણ શું? જેની પાસે જે કાંઈ ?
તે બધું બતાવવા જેવું હોય. આગલાના જમાનામાં દરેકે દરેક ક્રોડપતિ પિતાના ! ઘર ઉપર પોતાની પાસે જેટલા કોડ હોય તેટલી ધજાઓ ચઢાવતા હતા. પિતાને પડે દશમન માગે તે પણ બતાવતે હતે.
સભા આગણ એક-બે નંબરના ચોપડા ન હતા! આજે કેમ છે ? તમે ધણી નથી માટે.
આગળ કા પણ ચેપ રાખતા અને પાકે પણ ચાપડો રાખતા. આગળ ટપ થાય તે કાચા લખાણનું કાગળ પણ રાખતા અને પાકા લખાણુનું પણ રાખતા. ૨
સભા આજે ૨ખાય તેવું નથી! કારણ?
રહસ્થ પાસે જે હોય તે બતાવવા જેવું ન હોય તેવું હોય ! તમારા જેવા છે માણસે જુઠ બેલે? ચેરી કરે? હું લખે?
સભ૦ જુઠ ગોઠવી બેઠવીને બેલે છે અને લખે છે. જુઠ ગોઠવી ગોઠવીને કેને બેસવું પડે અને કેને લખવું પડે? જુઠ ગઢવી |