________________
રૂ૭૪ :
': શ્રી જૈન શાસન (અઠવાડિક)
કરી આપી. પિટલી ખભે વાળી બ્રાહ્મણજી પરગામ ચાલી નીકળ્યા. - દૂર દૂર ઘણે દૂર જતાં સૂર્ય ઢળવા આવ્યા. નદીના તટે આવેલ એક વિશાળ વડલાની નીચે ભાથું છોડીને ખાવા બેઠાં. પિટલી ખેલતા જ એક લાડુ હાથમાં લીધે,
જ્યાં સુખમાં પધરાવવા જાય છે ત્યાં ભૂખથી ટળવળતે એક કુતરે દોડતે તેની નજીક આવ્યા.
. - કરુણા બ્રાહ્મણે સાતે સાત લાડુ કુતરાને ખવડાવી દીધાં. નદીનું મીઠું જળ પી ને બ્રાહ્મણજી ઝાડ નીચે જ સુઈ ગયા.
થાક, શ્રમને કારણે ઘસઘસાટ સૂતા બ્રાહ્મણને સવાર ક્યાં પડી તેને ખ્યાલ પણ ન આવ્યા. પક્ષીઓના કલકલાટથી જાગી ગયેલા બ્રાહ્મણની નજર ઝાડે પર લટકતી મટકી પર પડી, મટકી નીચે ઉતારી નજર નાંખે છે ત્યાં તે સાત-સાત સેનામહોરના લાડુ દેખાયાં. , ,
- દાનનું પ્રત્યક્ષ ફળ મળી જવાથી બ્રાહ્મણ રાજી રાજી થઈ ગયે. પુણોદયે મળેલી લક્ષમીના પ્રતાપે બ્રાહ્મણની રહેણી-કરણી બદલાઈ ગઈ. તે જોઇ બાજુમાં રહેતા કુંભારને પણ ધનવાન બનવાનું મન થયું. પત્નિનેં સમાવી બ્રાહ્મણી પાસે મેકલી. ; ઘણે વિશ્વાસ પ્રાપ્ત કરીને કરેલી મહત્વની કે ખાનગી વાતે પણ કઈ કાળે સ્ત્રીના પેટમાં રહેતી નથી. થેડી ચશમપોશી કરી કે થે ગુસ્સે કરાવે એટલી જ વાર સઘળી વાતે ઓક્યા વગર રહે નહિ,
" આ જ ન્યાયે બ્રાહ્મણીએ પિતાની બહેનપણીને સોનામહોર કઈ રીતે પ્રાપ્ત થઈ તે સઘળી વાત કરી દીધી.
બીજે દિવસે કુંભાર સાત લાહવા લઈને ચાલે નદી તરફ. બતાવેલ નિશાની છે, પ્રમાણે વિશાળ વડલાની નીચે આવી તે બેઠી ભાથું છેલ્લું ને ખાવા જાય છે ત્યાં કુતરે દેહતે આવ્યું. ભૂખ્યા કુતરાને ટુકડો આપે. ઉલટાનું પગમાં ખાસ કાઢીને માર્યું. માના ભયથી કુતર ચાલ્યા ગયે. કુંભાર લાડવા આરે ગી સુઈ ગયા.
પરિશ્રમ અને ધન મેળવવાની તાલાવેલીથી કુંભાર પાછલી રાતે ઉઠી ગયે. લટકતી હાંડલી જોઈ ઝાડ ઉપર ચઢ. નીચે ઉતારીને જુએ છે તે પિતાનું જે ખાસ તેમાં હતું. ન જોયું દેખાદેખીનું ફળ
,
A
R
માં
,
,