________________
' વર્ષ ૯ અંક ૧૫ : તા. ૩-૧૨-૯૬
. '
તે બહાર કાઢે તે માં કઈ તરફ હય? મડદાનું મેં ઘરની સામે હોય? મોં પરની સામે
નથી રાખતા કેમકે લોક માને કે મડદાનું છે ઘર તરફ રાખીએ તે તે પાછા આવ્યા વિના રહે નહિ, તે ઘર માંથી મફીને નથી ગયા પણ મૂકવું પડયું માટે મૂકીને ગયે | છે. આજે મરતી વખતે ઘર મથી છોડે. મરવાની વાત આવે અને આનંદમાં આવે [ તેવા કેટલા મત ?
હું સાધુ ન થયે તે ભૂલ કરી. ઘરમાં મરવું પડે છે તે છેટું છે તેવી રીતે દુઃખથી મારે તેવા કેટલાં મળે ? શ્રાવક પણ મથી મરે “મારૂં ઘર, મારૂં કુટુંબ મારી પેઢી, મારે પ સે' કરતા કરતા ન મરે. શ્રાવક મરતી વખતે દિકરા દિકરીને કહી જાય કે- હું સાધુ ન થયે તે ભૂલ કરી તમે આવી ભૂલ ન કરતાં તમારા ઘરમાં આવું જોવા મળે ?
શ્રી ઋષભદેવવામિ ભગવાનથી શ્રી અજિતનાથ ભવાસિ ભગવાન થયા ત્યાં સુધી પચાસ લાખ ડ સાગરેપમ કાળ ગયો. તે અસંખ્યાતા કાળમાં અસંખ્યતા રાજાઓ થયા તેમાંનો એક રાજા એ નથી થયો જે સાધુ થયા વિના મર્યો ન હોય ! સાધુ થયા પછી તેમની કાં મે કાં સર્વાર્થસિદ્ધ વિના બીજી ગતિ થઈ નથી. આ ખબર છે ? તમારી પરંપરા કેવી છે? તમને પણ સાધુ થવાનું મન છે? ભગવાનનાં દર્શન-પૂજન
કરે, સાધુની સેવા કરે, વ્યાખ્યાન સાંભળે તેને આ બધુ હવા જેવું ન લાગે તે ત્રણ છે કાળમાં ય બને ખરું? ખરેખર ભણેલા કેણ કહેવાય? બે ને બે પાંચ, બેને બે ત્રણ કહે તે કે બે ને બે ચાર કહે તે? તેમ તમારા જેવા સમજુને પૂછીએ કે- ઘર કેવું છે? ઘરમાં કે બેઠા છો તે શું કહે ? “મને પૈસા મળ્યા તે હું ભેગવું, લહેર કરૂં તેમાં તારા બાપનું શું જાય તેમ કહ? જે જીવ ઘર છોડવા જેવું માને નહિ, પેઢી છેડવા જેવી માને નહિ તે સમકિતી નહિ પણ મિથ્યાદષ્ટિ છે.
તમારામાં સમકિત છે? તમને ઘર છોડવા જેવું લાગે છે કે રહેવા જેવું લાગે છે છે? ઘરમાં પાપના ઉદયથી રહેવાય કે પુણ્યના ઉદયથી રહેવાય? ઘર મળે પુણ્યથી
પણ ઘરમાં રહે તે પાપોદયથી આ સમજો છો? જેને ઘર છોડવાનું મન ન થાય તે 3 ભગવાનને ભગતને નહિ, ધર્મ ભગત નહિ, તે માત્ર અને અને પસાથી મળતાં છે સુખને ભગત છે! તમે જે રીતે પૈસાની સેવા કરે છે, તે માટે જે કષ્ટ વેઠે છે તે 1 બીજા કોઈ માટે નથી વેઠતા પૈસા માટે સવા છોકરાને કાઢી મૂકે છે. પૈસા માટે સગી ૧ દિકરે માનું ખૂન કરે છે, આપનું ખૂન કરે છે. આવા બનાવે આ સંસારમાં ઘણા બને { છે તે પણ તમને હજી આ સંસાર ભૂંડે લાગે છે કે નહિ? (ક્રમશ:) .