________________
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
વિચારાદિ ગ્રંથામાં ૧૪-૧૪ સ્થળેાએ સમૂચ્છમ જીવાની ઉત્પત્તિ થાય છે તેમ કહ્યું છે. તેમાં આપણે ભાજન કર્યા પછી થાળીમાં જે એઠાશ રહે છે તે જે ૪૮ મિનિટ સુધી સૂકાય નહિ । અથવા તે તે એઠાશને ધાઇ નાંખવાથી તે એઠવાડ ખાળમાં જવાથી ૪૮ મિનિટ પછી સમૂમિ જીવા (આપણી જેવા જ પણ આપણે જોઇ ના શકીએ તેવા સમૂચ્છિમ પંચેન્દ્રિય જીવે ) ઉત્પન્ન થાય છે. અને પછી તેનુ મૃત્યુ થાય છે. પાછા તેના જન્મ-મરણ ચાલુ રહે છે. તે જીવાના જન્મ-મરણમાં આપણે થાળીમાં રહેવા દીધેલી એઠાશ કારણ બને છે. અને આ રીતે થયેલી સમૂમિ જીવોની ઉત્પત્તિના પ્રાયશ્ચિત્ત રૂપે એક આયંબિલના તપ કરવાના હાય છે. જયારે થાળી ધાઈને પીધા પછી તે થાળીને ૪૮ મિનિટ પહેલા તેમાં કેઈ પણ રીતે સમૂચ્છિમ જીવાની ઉત્પત્તિ ન થાય તેમ કરવાથી આય મિલ તપનું પ્રાયશ્ચિત કરવાના પ્રસંગ આવતા ન હોવાથી તેને આય*બિલ તપ કર્યાં જેટલે લાભ મળે છે.
૩૪૬:
લાત્રા ઉપ૨
આને મતલબ એ પણ નથી કે-થાળી ધાઈને પીવાથી એક આયમિલના લાભ મળે છે તે હવે આય બિલ કરવાની જરૂર નથી.' કેમકે આ બિલ તપ [· જે અણુાહારી (માક્ષ) પદને મેળવવા માટે કરવાનો છે તે ] કરવાથી આહારની લગામ લગાવી શકાય છે તથા આય'બિલ કરવાથી જે દશ હજાર કરોડ વર્ષી સુધી પ્રત્યેક પળે નારકીના જીવ જે જે ખતરનાક વેદના વેઠવી પડે છે અને તે વેઠયા પછી જે ક્રમ નિરશ કરે છે તેવી ક'નિા શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાપૂર્વક અણુહારી પદ મેળવવા માટે કરાતા માત્ર એક આયબિલ તપમાં સમાયેલી છે તે લાભ પણ આયંબિલ કરનારને મળે છે. પણ થાળી ધાઈને પીનારને આવા લાભા મળતા નથી.
આમ થાળી ધાઇને પીનારને સમુચ્છિમ જીવા ઉત્પન્ન ન થવાના કારણે આય. બિલના પ્રાયશ્ચિતથી અટકવા રૂપ આય’બિલના લાભ મળે છે. તેમાં અને આય મિલ તપ કરનારને મળતા લાભમાં આભ-ગાભનું અંતર છે.
શંકા-૩ અક્ષતપૂજા કરતી વખતે પહેા સિદ્ધશિલા કરાય કે સાથિયા ? •
સમા-૩ પહેલા સાથિયા કરવા, ત્યારબાદ દ ન-જ્ઞાન-ચારિત્રની ત્રણ ઢગલીએ કરવી અને ત્યારબાદ સિદ્ધશિલા કરવી. આ અક્ષતપૂજા કરતી વખતે- આ ચાર ગતિમય સ'સારથી મુક્ત કરાવનાર દેશન-જ્ઞાન-ચારિત્ર રૂપ રત્નત્રયીની આરાધના દ્વારા સિદ્ધ શિલાની જલ્દીથી પ્રાપ્તિ મને થાય આવી ભાવના ભાવવાની હોય છે. (ચાર ગતિમય સ'સારને જણાવનાર સ્વસ્તિક છે તેમાં સાધક સમાય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ રત્નત્રયી એ સાધન છે. અને સિદ્ધશિલા એ સાધ્ય છે.)
એક વાત બીજી પણ ધ્યાનમાં રાખવી કે-નૈવેદ્ય સ્વસ્તિક ઉપર ચડાવવુ અને ફળ