________________
૩૦૬ :
•
:
શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરત્ના વિશેષાંક
વ્યસન
ગરીબ ઘેર છીકણી, ચાર કરે હુકીય, સાધારણ ધરે બીડી, તે બેઠાં બેઠાં ફૂં કા.
હુકકા ને હાથી તે છત્રપતિના સાથી,
૦ છેલ વ્યસન છીકણી, રાજ વ્યસન હુકા, ગાડુ વ્યસન
કથાનક
“ન જ બદલાય’
• સુખ, જાતિ અને સ્વભાવ કયારેય પણ છુપા રહેતા નથી.
૦ કૂવાની પૂછડી વાંકી તે વાંકી.
O
ગાત વિના ભાત કરી. ન પડે.
તમાકુ, તે ફૅ ઠેર થુંકા. અમીષ આર. શાહ
સૌરાષ્ટ્રના એક રાજવીને લસણ ખાવાના ભારે થાખ. નિત્ય તેમ પેાતાના ભાજનમાં લસણના ઉપયાગ કરે. દરબારમાં નિત્ય જવુ પડે. સુખ ગંધાય-- વાસ મારે તા પણ દરબારીએ એ સહી લે. રાજાને કાંઈ કહેવાય ?
પણ, એક દિવસ રાજપુરાહીતે હસતાં હસતાં કહ્યુ', રાજાજી, આપ તે। મહા સમથ અને પ્રતાપી છે. ગરીબને શ્રીમંત બનાવી દો તેવા છે. સ્મશાનને શહેરમાં અને શૂન્યમાંથી પણ આપ વિરાટનું સર્જન કરી શકો તેમ છે. તે પછી એક નાની સરખી ચીજને આપ કેમ પલટી શકતા 'નથી.
રાજાએ પૂછ્યું ભાઈ કઈ ચીજને ? ’
લસણને” તેની વાસ" આપ દૂર કરી શકે તા જ આપ ખા રાજવી ઉત્સાહમાં આવી રાજા આયા- “હું... એ વાસ દૂર કરીશ જ.”
અને પછી રાજાએ તેને માટેના પ્રયત્ન આરભી દીધાં. એમાં તેમને એક લાભ એ હતા કે લસણ ને તેની કુવાસ છેકે તા, તે વિના સ`કાચે તેને ઉપયોગ કરી શકે. પેાતાની સારીએ શક્તિ લસણના ગધ ઉડાડવામાં લગાવી દીધી.
પેાતાના બગીચામાં તેમણે કેટલાંક કયારાએ કરાવ્યા. તેમાં કસ્તુરીનુ` ખાતર કર્યુ. તેની ફરતે ચંદનના વૃક્ષેા રાપાવ્યા પોતાની પતિન્નતા અને ધર્મ પરાયણ પત્નીને કહ્યું “તમે નિત્ય સેાળે શણગાર સજી, પવિત્ર ગગાજળથી આ કયારાઓમાં સીચા, ત્યારખાઇ સુગ'ધ જળથી પુન: તૈ કયારાઆને પુરી, લસલુના કયારામાં નિત્ય આ પ્રમાણે થવા લાગ્યુ. જેમ જેમ જળ સી'ચાતુ ગયુ તેમ તેમ લસણના છેડા ઉગવા માંડયાં, તેની સુવાસ
ADIDA