________________
පපපපපපපපපපපපපපපපපපපපප
.. કાળોત્રી....?
પૂ. સા. હર્ષપૂર્ણા શ્રીજી મ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જ્યારે કઈ પણ આત્મા અહીથી મૃત્યુ પામીને પરલેક જાય છે- ત્યા સગા સંબંધીજનને આ રીતે ઘણા કે જેઓ ધર્મના મર્મને સમજ્યા નથી કે જાણતાં નથી. તેઓ આવી રીતે જે પત્ર લખે છે તેને કાળોત્રી કહેવાય... " હવે એ અજ્ઞાનતાથી જે લખે છે તે આપણે જોઈએ- શું લખે છે?
- અમારા..ભાઈ..બેન...અમારા કુટુંબીજન આ તારીખે આ તિથિએ સ્વર્ગવાસી બન્યા છે– “ઘણું બેટું થયું છે- પંચમ આરે કઠણ છે.” ધર્મ કરશે તે સુખી થશે ભગવાનને ગમ્યું તે ખરૂ?
હવે આપણે આને અર્થ વિચારીએ. (૧)“ઘણું ખરું થયું છે” તે શું છેટું થયું છે ? જમે તે તે અવશ્ય મૃત્યુ પામવાના હોય. આ સંસારની પરિસ્થિતિ જ આવી છે. જમ્યા તે મટવાના જ હતાં. તે સાચી વાત થઈ ને ? બેટું શું થયું ? સદાય કેઈ આવવાના છે? તેની પાછળ સંસારની આવી વિચિત્રતા સમજવાની ને ધર્મ કરવા માટે તયાર રહેવું.
(૨) “પંચમ આરે કઠણ છે, ધર્મ કરશે તે સુખી થશે.”
આ વાકય આમ બરાબર કે પંચમ આરો કઠણ છે, પણ ભાઈ! તુ લખનાર ધર્મ કરે છે ? તારા હયામાં હવે પણ આવા દુ:ખદ બનાવથી ધર્મ કરવું જોઈએ એવા . વિચાર કુરે છે ? ખરેખર ! ધર્મ જ સાચે છે એમ થાય છે?
(૩) હવે ત્રીજું વાકય.. ભગવાનને ગમ્યું તે ખરૂં ?
આ વાકય અજ્ઞાનતાના ઘરનું છે. જેમાં જૈનકુળમાં જગ્યા છે. પરમાત્માના સિધાંતે સમજ્યા છે. જમ્યા તેનું મૃત્યું અનિવાર્ય છે. આવું સમજનારા કેરેકમ સિદ્ધાંતને માનનારા આવું લખે? ભગવાનના માથા પર ટેપ ચડાવે?
જગતમા જન્મ-જીવન-મરણ જીવેના પિતાના જ કર્મોનુસારે થતું હોય છે. તે આમાં ભગવાનને શે દોષ? ભગવાનને તે કોઈપણ મૃત્યુ પામે ગમતું નથી. કેઈપણ જીવે દુઃખી થાય તે પરવડતું નથી. ભગવાન તે બધાય છે સુખી કેમ થાય ? તેવી કરૂણ ધરાવતાં હોય ! માટે ભગવાનને ગમ્યું તે ખરૂં ? આવું સમજનારા જેને લખે ?
ના લખાય. આપણે શું લખવાનું? જો વાંચે !