________________
અંક ૨ વર્ષ ૯ તા. ૨૦-૮-૯૬ :
:
: ૨૭
| હે જીવડા ! પિત–પિતાના વિષયમાં જ મદોન્મત્ત-આસક્ત એવા આ પાંચ ઈન્દ્રિય રુપી મેટા રટ્ટાઓ પાપી મન રૂપી યુવરાજની ભેગા ભળી તારી અનંતજ્ઞાનાદિ ગુણ રૂપી લહમીની મૂળ સ્થિતિને લુંટી લે છે. ; - “રક્ષક જ ભક્ષક બને? “વાડ જ ચીભડાં ગળે આવી પરિસ્થિતિ હોય ત્યાં સંપત્તિનું રક્ષણ સુલભ બને છે. પાપમાં પૂરા પાવરધા હોય અને સહાયકે પણ તેવા મળે અને રક્ષકે પણ. પછી તે ધન-ધાન્યાદિ ન લુંટાય-ચેરાય તે જ નવાઈ. પાંચે ઈન્દ્રિ પિતા-પિતાના વિષયની જ ભોગવટામાં જ મગ્ન હોય અને તેમાં પાછું મન ભળે પછી પૂછવું જ શું? વિવેક તે વિદાય લઈ જ લે અને બેકાબુ બને તે પિતાના મૂળ અસ્તિત્વને ગુમાવી દે તે શકય છે. ૨ા
ક્ષણિક સુની મા પરિણામે અાણિક દુઃખની સજા' તે વાત બતાવે છે– . હણિઓ વિવેગમતી, ભિનં ચરિંગધમ્મચક્કપિ;
કું નાણાઇધણું, તુમપિ છૂટો મુગઈકુ. ર૮ મન અને ઈન્દ્રિયની મનગમતી મોજની આધીનતાએ, વિવેક રૂપી મંત્રી હણી નાખે, મનુષ્યજન્મ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને સંયમવીય રૂપ ચતુરંગ ધર્મચક્રને પણ ભેદી નાખ્યું, જ્ઞાનાદિગુણલક્ષીને લુંટી લીધી અને તેને પણ દુર્ગતિના કૂવામાં નાખે.
જાહેર રાષ્ટ્રીય ધોરી માર્ગે-વળાંક લેતા માર્ગો પર સાવચેતીના મોટા મોટા બોડૅ હેય છે કે, દેટની મજા, મોતની સજ? તે વાંચીને સાવધાન થયેલા ચાલક અકસ્માતેથી બચી જાય છે, અસાવધાન બનેલા નહિ. જેમ મર્કટની જાત મદિરાપાન કર્યું અને વીંછી છે પછી શું હાલત થાય? તેની જેમ બેકાબૂ બનેલા ઘોડેસ્વારની જેમ ઈન્દ્રિયોના નાચે નાચતે-કૂદતો જીવ હેય-ઉપાદેયના ભયાભઢ્ય, ગમ્યાગમ્ય, પેથાપેય, કર્તવ્યાકર્તવ્ય આદિના વિવેકને ભુલી જાય તેમાં નવાઈ નથી. વિવેકહીનને વળી ધર્મ કયાંથી આવે ? ધર્મનું નામ પણ ન ગમે, ધર્મનું નામ પણ કાનમાં ખીલાની જેમ ભેંકાય પછી જ્ઞાનાદિ ગુણે લુંટાઈ જાય તે સહજ છે. દુનિયાના ચોરે બહુ બહુ તે માલમિલકત ચારે કે લુંટે, કે વખતે કપડાં કઢાવી દિગંબર બનાવી દે પણ આ મહાચેર તે એવી દુર્ગતિમાં જઈને મૂકી આવે કે તેનું નામનિશાન જ ન રહે. પત્તો પણ ન લાગે. ૨૮
( ક્રમશઃ )