________________
૧
વર્ષ ૯ : અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૯૬:
૨૭૧
શિષ્ય છુ. એકવાર ચંદનવનમાં કસુંબી રંગથી ખરડાયેલી મૂછિત સી જોઈ. દયાથી છે
પણ સીંચી ભાનમાં લાવી તે તે બેલી હે કૌશાંબી પતિ મને શરણ છે. પછી મેં તેને ૪ 8 બહેન માની તેણીએ મૃગાવતી નામ આપ્યું અને તાપસ પતિએ પુરી તરીકે રાખી છે છે ચેડા વખત પછી પુત્ર જન્મ્યા અને દેવવાણીથી ઉદયન એવું નામ રાખ્યું તે દયાળુ છે. અને દુર્ધર છે. હું એ વિશ્વભુતિ છું બાળકની માતા હમણા આવશે.
શતાનીક આ અમૃતધારા જેવી વાત સાંભળી અત્યંત ખુશ થયે. તેણે કુમાર E સામે હાથ લંબાવી કહ્યું- હે પુત્ર મારા મેળામાં આવી?
- ત્યાં તે મૃગાવતી તાપસીએના સમુહથી વીંટળાએલી વહકલના વસ્ત્ર ધારણ છે. 5 કરેલી બ્રહ્ન ભુતિ કુલપતિને પ્રણામ કરવા આવી તેને જોઈ ઓળખી રાજાએ કહ્યું, “હે છે.
પ્રિયે વિરહથી બળતા મને તારા નેત્રથી દર્શન રૂપ અમૃતધારાથી સિંચ. છે મૃગાવતી પણ ઈ ઓળખીને અશુની ધારાઓ દ્વારા વિરહ અનિને શાંત કર. R. ? તેના દ્વારા રાજના ચરણને પ્રક્ષાલ કરતી મીન ઉભી.
" ત્ય ઉદયન બેલ્વે માતાજી આ પરમ સનેહી કેણ છે અને પુત્ર કહીને
A ' મગાવતી કહે બેટા તારા સોભાગ્યથી ખેંચાઈને આવેલા તારા પિતા શતાનીક [ શ તને મળવા માટે આવ્યા છે.
તરત ખુશ થયેલ ઉદયન પિતાને ચરણે પડો, રાજાએ પણ તેને ઉભા કરી છે ખોળામાં બેસાડે અને ચંદ્રને જોઈ સમુદ્ર ખીલે તેમ રાજા ઉલાસ ભાવ પામ્યા. 8
તાપસે એ બ્રહ્મભુતિને વાત કરી તે પણ આવ્યા અને આશીર્વાદ આપતા બેહ્યા છે રાજન તમારું સ્વાગત કરૂં છું. રાજ સાષ્ટાંગ પ્રણામ કરે છે અને કહે છે તમારી કૃપાથી સંસાર સાગરમાં પડેલું મારું પ્રિયારત્ન પાછું મળ્યું છે.
' કુલપતિએ કહ્યું-આ મૃગાવતી મહાસતી છે ગંગાના નિર્મળ નીર જેવી છે. .
રાજા પણ થડા દિવસ રહી પોતાના નગરમાં પત્ની પુત્ર સાથે આવેલ નગરના : તે લોકોએ મેટો પ્રવેશ મહત્સવ કર્યો.
એકવાર રાજસભામાં કોઈ વિણા વાદક આવ્યા અને કહે, મને કે જીતી ન શકે. ' તે વખતે ઉદયનકુમારે એવી વીણા વગાડી કે વીણાવાદક તેથી ખુશ થઈ ગયા અને હું | હું છતાઈ ગયે તેમ કહીને કુમારના ચરણમાં પડી ગયા.
રાજ કહે છે, અરે કુમાર આવી કલા તે કયાં મેળવી Isaaaaa અબજ002
0