________________
૨૭૦ :
• શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીના વિશેષાંક
(સાવી મૃગાવતી અનુ. પેજ ૨૬૦ નું ચાલુ )
માઢ્યા : હુ શિકારી છુ' વનમાં પાસ લઇ અને ચલચર, સ્થળચર અને ખેચર જીવાને મારૂ છું તે મારા કુલક્રમ કાર્ય છે.
એકવાર હું વનમાં મલયાચલ પર્વત ઉપર ગયા ત્યાં મધુર નંદનવન જોઇને પેઠા ત્યાં એક માટા સપને જોયા તેના મસ્તક ઉપર તેજસ્વી મણિ હતેા તે લેવા હુ તલવાર કાઢીને સપને મારવા જતા હતા ત્યાં પાછળથી રહેવા દે.
અવાજ આવ્ય—-રહેવા દે
મેં પાછું જોયું ત્યાં એક તાપસકુમાર જોયા તે મનેહર રૂપથી કામદેવ જેવે હતા સુખ તેનું ચંદ્ર જેવુ' હતુ અને કરુણારસ ઝરતી તેની આંખા હતી. ૩૨ લક્ષણા તે તાપસકુમાર હતા.
મે' તેને કહ્યું, ભાઈ મને મણિ લેવા કેમ ના પાડે છે આવા મણિ પછી મને
કર્યા મળશે ?
મારી વાત સાંભળી તેણે કહ્યુ' તારે મણિરત્ન લેવાની ઈચ્છા છે. તારા ઉભા રહે હું તને ઘણા મણિરત્નથી જડેલુ' આભૂષણ મારી માતા પાસેથી લાવીને માપુ છું. મેં પણ તેના મનોહર વચન સાંભળી તલવાર મ્યાન કરી. તાપસ કુમારે તેની માતા પાસેથી લાવી આ કકણુ મને આપ્યુ છે. તા પાંચ વષ'થી મારે ઘેર હતું પણ હૈ' દરિદ્રી થઇ જતાં મારી પત્નીએ વેચવા માકલ્યા, સેનીને આપ્યું અને સેાની મને આપની પાસે લાવ્યે, રાજાને થયુ' નકી મૃગાવતી પુત્ર સાથે જીવે છે. પછી ભયથી ઘેરાયેલા શિકારીને અનેક વ અલકારા આપી સતાખ્યા અને કહ્યું મને તે જગ્યા બતાવ. તને હજી વધુ દ્રવ્ય આદિ આપીશ,
આ કકણુ
કકણુ
શિકારી ખુશ થયા નિભય થયા અને રાજા સાથે ચાલ્યેા, કેટલાક દિવસ પછી મલયાચલ આવ્યા. અને જ્યાં કકણુ મળ્યું` હતુ` તે જગ્યા બતાવી અને કહ્યું હું... પાપી છે. જેથી તાપસના આશ્રમમાં જઈ શકું તેમ નથી, હું તે અહીથી જ પાછે। જઇશ, રાજાએ તેને વધુ દ્રવ્ય દઈ વિદાય કર્યાં.
રાજા પણ પરિવારને ત્યાં મૂકી એકલા આશ્રમમાં ગયા. ત્યાં હિ`સક પ્રાણીએ પણ ખીજા પ્રાણીઓ સાથે બેઠેલા જેયા તેથી નકી કાઈ પ્રભાવિક સ્થાન છે તેમ લાગ્યું", આગળ જતાં તાપસ સાથે તાપસ કુમાર જોયા, રાજાએ પ્રણામ કરી પૂછ્યું. આ કાના કુમાર છે. તેણે કહ્યું' મા બ્રહ્મભુતિ તાપસના આશ્રમ . છે, હું વિશ્વભુ,તે તેના