________________
પૂ. શ્રી જયશેખરસૂરિ મ. કત | - સામાન્યથ વિવેચક“આત્માવબોધ કુલકમ્” ક.
–પૂ. મુનિરાજ શ્રી [ ભૂલ તથા સામાન્ય સાર 1 || પ્રશાંતદર્શન વિજયજી મ.
ની [ ક્રમાંક-૩ ]
કર્મગજન્ય બાહ્ય કુટુંબના મમત્વથી મુકાયેલાને અત્યંતર કુટુંબ-પરિવારમાં કલોલવાનો ઉપાય બતાવે છે –
ધો જણઓ કરૂણ, માયા ભાયા વિવેગનામેણું;
ખંતિ પિઆ સપુરો, ગુણે કુટુંબ ઇમ કુસુ સારવા ધર્મ એજ પિતા છે, કરૂણા એજ માતા છે, વિવેક નામને ભાઈ છે, ક્ષમા એ. પ્રાણપ્રિયા પત્ની છે, સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ આદિ ગુણરૂપ સોહામણા સુપુત્રને તું તારું અંતરંગ કુટુંબ બનાવ.
વિષ-વિષનું મરણ છે, અગ્નિ, અગ્નિને શમાવે છે, કાંટે કાંટાને કાઢે છે તેમ. અપ્રશસ્ત રાગાદિ ભાવને પ્રશસ્ત કેટિના શગાદિ ભાવે દૂર કરે છે. બાહા કુટુંબપરિવારાદિના સંગથી, મમરવથી મુક્ત થવા અત્યંતર કુટુંબ-પરિવારને આશ્રય કરે જરૂરી છે. પાર૩
સબલ પણ અબલા આગળ પરાસ્ત થાય છે તે વાત બતાવે છે
અછપાલિઆહિં પગઇસ્થિઆહિ, જ ભમિસિ બંધG; સંતે વિ પુરિસકાર, ન લજજસે જીવ! તેણું પિ રજા ઢા
હે જી ! તારામાં પુરુષાર્થ હોવા છતાં પણ અતિ પાલન કરેલી એવી કર્મપ્રકૃતિ રૂપ સ્ત્રીઓએ, તને બાંધીને ચાર ગતિમાં સમાવ્યું તેથી પણ તને હજી લજા કેમ નથી આવતી ?
સ્ત્રી માત્રથી હારેલો બળવાન અને પરાક્રમી પુરુષ, દુનિયામાં મેં બતાવવા પણ લાયક રહેતો નથી, તેને પિતાનું જીવતર મરણથી પણ વધુ લાગે છે તે તે જીવતે પણુ મૂએલે માને છે. આવા પરાભવ કરતાં મરવું સાચું માને છે. અનંતશકિતના સ્વામી હે આત્મા ! કર્મપ્રકૃતિ રૂપી સ્ત્રીથી પરાભવ પામતા તને લજજા કેમ નથી આવતી! તારે પ્રબળ પુરુષાર્થ કરી તેણીને પરાસ્ત કરી - a - રજા